એક તંત્રને adc અને abc માર્ગે અવસ્થા a માંથી અવસ્થા c માં લઇ જવામાં આવે છે.અવસ્થા a માં Ea=10J છે. adc માર્ગે શોષાતી ઉષ્મા ΔQ1=50J અને થતું કાર્ય ΔW1=20J છે.જો abc માર્ગે શોષાતી ઉષ્મા ΔQ2=36J હોય તો આ માર્ગે થતું કાર્ય ....થાય.
Step by step video & image solution for એક તંત્રને adc અને abc માર્ગે અવસ્થા a માંથી અવસ્થા c માં લઇ જવામાં આવે છે.અવસ્થા a માં E_a = 10 J છે. adc માર્ગે શોષાતી ઉષ્મા DeltaQ_1 = 50 J અને થતું કાર્ય DeltaW_1 = 20 J છે.જો abc માર્ગે શોષાતી ઉષ્મા DeltaQ_2 = 36 J હોય તો આ માર્ગે થતું કાર્ય ....થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- થર્મોડાયનેમિક્સ BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise
460 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
- દોલનો અને તરંગોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - દોલનો અને તરંગોEXERCISE - Exercise
385 Videos
Similar Questions
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionએક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solution
When a system is taken through the process abc shown in figure, 80 J of heat is absorbed by the system and 30 J of work is done by it. If the system does 10 J
of work during the process adc, how much heat flows into it during process?
View SolutionWhen a system is taken from A to C through path ABC, 10 J of heat flows to the system and 4 J of work is done by the system.
How much heat flows into the system in path ADC, if the work done by the system is 3 J ?
View Solutionwhen a system is taken through the process abc shown in the fig. 80 J of heat is absorbed by the system and 30 J of work is done by it. If the system does 10 J work during the process adc, how much heat flows into it during the process ?
View SolutionWhen a process is taken from process abc 100 J of heat is absorbed by system and 50 J of work is done by it. If work done in process adc is 60 J, then heat absorbed in this process
View SolutionWhen a system is taken from A to C through path ABC, 10 J of heat flows to the system and 4 J of work is done by the system.
How much heat flows into the system in path ADC, if the work done by the system is 3 J ?
View SolutionA system is taken from state a to state c by two paths abc and abc as shown in the figure. The internal energy at a is Ua=10J. Along the path adc the amount of heat absorbed δQ1=50J and the work obtained δW1=20J whereas along the path abc the heat absorbed δQ2=36J. The amount of work along the path abc is
View SolutionWhen a process is taken from process abc 100 J of heat is absorbed by system and 50 J of work is done by it. If work done in process adc is 60 J, then heat absorbed in this process
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solution