નીચેનાં વિધાન અને કારણ માટે યોગ્ય વિકલ્પ શોધો :વિધાન : જ્યારે વાયુનું તાપમાન 300 K થી 1200 K કરવામાં આવે ત્યારે વાયુના અણુઓની vrms ચારગણી થાય છે. કારણ : vrmsT

A

વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે.

B

વિધાન અને કારણ બંને સત્ય છે, પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.

C

વિધાન સાચું છે, પરંતુ કારણ ખોટું છે.

D

વિધાન અને કારણ બંને ખોટાં છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for નીચેનાં વિધાન અને કારણ માટે યોગ્ય વિકલ્પ શોધો :વિધાન : જ્યારે વાયુનું તાપમાન 300 K થી 1200 K કરવામાં આવે ત્યારે વાયુના અણુઓની v_(rms) ચારગણી થાય છે. કારણ : v_(rms) prop T by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions