દશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ 390 nm છે , પીળા - લીલા પ્રકાશ માટે લગભગ 550 nm ( સરેરાશ તરંગલંબાઈ ) અને લાલ રંગ માટે લગભગ 760 nm છે : લાલ છેડે, ફોટોનની ઊર્જા (eV) માં કેટલી હશે ? ( h = 6.63×10−34 Js અને 1 eV = 1.6×10−19 J લો.)
Step by step video & image solution for દશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ 390 nm છે , પીળા - લીલા પ્રકાશ માટે લગભગ 550 nm ( સરેરાશ તરંગલંબાઈ ) અને લાલ રંગ માટે લગભગ 760 nm છે : લાલ છેડે, ફોટોનની ઊર્જા (eV) માં કેટલી હશે ? ( h = 6.63 times 10^(-34) Js અને 1 eV = 1.6 times10^(-19) J લો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
12Vemf અને 0.4ω આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેચી શકાય ?
View Solutionએક સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90cm2 અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5mm છે. કૅપેસિટરને 400V ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
(a) કૅપેસિટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહીત થયેલ છે?
(b) આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા u મેળવો. આ પરથી u અને વિદ્યુતક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો.
View SolutionThe wavelength of light in the visible region is about 390 nm for violet colour and about 760 nm for red colour. The energy of photon in eV at violet end is
View SolutionThe wavelength of light in the visible region is about 390 nm for violet colour, about 550 nm (average wavelength ) for yellow - green colour and about 760 nm for red colour .
(a ) What are the energies of photons in (ev) at the (i) violet end, (ii) average wavelength , yellow - green colour , and (ii) red end of the visible spectrum ? (Take h = 6.63×10−34 J s and 1 eV= 1.6×10−19 J ) ,
View Solutionएक अर्ध-चालक पर जब 2480 nm से छोटी तरंगदैघ्र्य का विकिरण डाला जाता है तो उसकी वैघृत चालकता बढ़ जाती है| अर्ध-छलक का वर्जित ऊर्जा बैंड ज्ञात कीजिए| दिया है: h=6.63×10−34Js एवं 1 eV =1.6×10−19 J
View SolutionThe wavelength of light in the visible region is about 390 nm for violet colour, about 550 nm (average wavelength) for yellowgreen colour and about 760 nm for red colour. What are the energies of photons in (eV) at the (i) violet end, (ii) average wavelength, yellow-green colour, and (iii) red end of the visible spectrum? ("Take h "= 6.63xx10^(-34)" J s and 1 eV" = 1.6xx10^(-19)J.)
View SolutionThe wavelength of light in the visible region is about 390 nm for violet colour, about 550 nm (average wavelength) for yellowgreen colour and about 760 nm for red colour. What are the energies of photons in (eV) at the (i) violet end, (ii) average wavelength, yellow-green colour, and (iii) red end of the visible spectrum? (Take h =6.63×10−34 J s and 1 eV=1.6×10−19J.)
View Solutionदृश्य क्षेत्र में प्रकाश की तरंगदैर्घ्य बैंगनी रंग के लिए लगभग 390 nm एवं लाल रंग के लिए लगभग 760 nm होती है। बैंगनी सिरे eV पर में फोटॉन की ऊर्जा होगी -
View Solution1.6×105Hz ની થ્રેશોલ્ડ આવૃત્તિ અને 8eV ઊર્જા ધરાવતો ફોટોન ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રૉન્સની મહત્તમ ગતિઊર્જા ............................. છે. (h=6.6×10−34Js,1Ev=1.6×10−19Jલો.)
View Solution100 ev The wavelength associated with the energetic electron ray = 3. (h = 6.6 times 10^(-34) Js, 1 Ev = 1.6 times 10^(-19) J, m_(e) = 9.1 times 10^(-31) kg)
View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solution