Class 11 | PHYSICS |
Chapter | કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિ |
PHOENIX PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
એક કણ બિંદુ A થી B પર જાય છે. તેનું સ્થાનાંતર x અને કરેલી મુસાફરી y છે, તો `x/y` = .......
એક વિમાન 400 m ઉત્તર દિશામાં ઉડ્યન કર્યા બાદ 300 m દક્ષિણ દિશામાં ઉડ્યન કરે છે. હવે તે શિરોલંબ દિશામાં 1200 m ઊર્ધ્વ સ્થાનાંતર કરે છે, તો તેનું સ્થાનાંતર કેટલું થાય ?
આપેલ સમયગાળામાં કણનું સ્થાનાંતર અને કણે કાપેલું અંતર સમાન છે, તો કણ…
અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ પ્રથમ 5 s માં 40 m અને ત્યાર બાદ ની 5 સેકન્ડમાં 65 m અંતર કાપે છે, તોતેની શરૂઆતની ઝડપ કેટલી હશે ?
એક કણ તેની ગતિની શરૂઆત ઉગમબિંદુથી કરીને X-અક્ષ પર આવેલા (20 m, 0) એ જાય છે અને ત્યાર પછી તે (-20 m, 0) બિંદુએ જાય છે, તો આ મુસાફરીમાં કાપેલું અંતર અને સ્થાનાંતર શોધો.
આપેલ વિધાનો પૈકી ક્યું વિધાન અંતર માટે સાચું છે ? (i) તે કદી ઋણ ન હોઈ શકે. (ii) તે શૂન્ય ન હોઈ શકે. (iii) તેનું મૂલ્ય સ્થાનાંતરના મૂલ્યથી ઓછું ન હોઈ શકે. (iv) તે સમયના વધવા સાથે કદી ઘટી ન શકે.
એક પદાર્થ ગતિની શરૂઆત કર્યા બાદ પોતાના પ્રારંભ બિંદુએ પાછો આવે છે, તો…(i) તેનો સરેરાશ વેગ શૂન્ય છે.(ii) તેની ઝડપ શૂન્ય છે.(iii) કાપેલું અંતર શૂન્ય છે.(iv) સ્થાનાંતર શૂન્ય છે.
10 `m//s^2` નો અચળ પ્રવેગ ધરાવતી એક ટ્રેનનો વેગ 360 `km//h` છે, તો કેટલા સમય બાદ ટ્રેનનો વેગ બમણો હશે ?
એક કાર સુરેખ પથ પર 10 `m//s` ઝડપથી `d/2` જેટલું અંતર કાપે છે. ત્યાર બાદ તે `v_2` જેટલી ઝડપથી તેટલું જ અંતર કાપે છે. જો તેની સરેરાશ ઝડપ 16 `m//s` હોય, તો `v_2` =……( કુલ અંતર d આપેલું છે.)
એક કાર તેને કાપવાના સુરેખ પથનો `1/3` ભાગ `v_1` ઝડપથી અને બાકીનો ભાગ `v_2` ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ શોધો.
એક કણનું X -દિશામાં સ્થાન સમય સાથે `X= 2 - 5t + 6t^2` અનુસાર બદલાય છે, તો પ્રારંભિક વેગ કેટલો હશે ?
એક પારિમાણિક ગતિ કરતા એક કણના સ્થાન x અને સમય t વચ્ચેનો સંબંધ `t = sqrt x + 3` છે, જ્યારે કણનો વેગ શૂન્ય થાય ત્યારે કણનું સ્થાન શોધો.
એક કાર A સ્ટેશનથી B સ્ટેશન સુધી 30 `km//h` ની ઝડપે જાય છે અને B સ્ટેશનથી A સ્ટેશન સુધી 40 `km//h` ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ ...... છે.
બે સ્ટેશન વચ્ચેના અંતરનું અડધું અંતર ટ્રેન 40 `km//h` ની ઝડપથી અને બાકીનું અડધું અંતર 60 `km//h` ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ ........ `Km//h` થાય.
એક ટ્રેન 60 `km//h` ની ઝડપે પ્રથમ એક કલાક માટે અને 40 `km//h` ની ઝડપ આગળના અડધા કલાક માટે છે, તો ટ્રેનની સરેરાશ ઝડપ ........`km//h` છે.
એક કાર કુલ અંતરના `2/5` ભાગનું અંતર `v_1` ઝડપથી અને `3/5` ભાગનું અંતર `v_2` ઝડપથી કાપે છે, તો સરેરાશ ઝડપ…….
એક કણ સ્થિર સ્થિતિમાંથી 20 `m//s^2` થી પ્રવેગ ગતિ કરે છે. છડ્ડી સેકન્ડમાં કરેલી મુસાફરી કેટલી ?
10,000 ગ્રામ દળનો એક પદાર્થ 10 `m//s` ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે તેના પર 4 sec સુધી અચળ બળ લાગે ત્યારે તે ગતિની વિરુદ્ધ દિશામાં 2 `m//s` ના વેગથી ગતિ કરે છે, તો તેમાં ઉદ્ભવતો પ્રવેગ ........ .
જ્યારે કણ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે ........ .
એક કાર સુરેખ હાઇવે પર 126 `km h^-1` ની ઝડપથી ગતિ કરે છે. તે 200 મીટર અંતર સુધીમાં સ્થિર કરવી છે, તો કેટલો પ્રતિપ્રવેગ જરૂરી છે અને સ્થિર થતા કેટલો સમય થાય ?
એક પદાર્થનું સ્થાનાંતર સમય સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે.`y = (3/8t^2 - 3t + 5)m` આ પદાર્થનો t = 4 s ના તાત્ક્ષણિક વેગ કેટલો હશે ?
t સમયે એક કણના x અને y યામ નીચેના સૂત્રો વડે આપવામાં આવે છે. `x = 7t + 4t^2` અને `y -5t`. t = 5 સેકન્ડે તેનો પ્રવેગ શોધો.
એક કણનું સ્થાનાંતર `y(t) = 2t^2 + 5 m` હોય, તો t = 6 s ને અંતે તેનો વેગ ........ `m//s` થશે.
એક કણનો પ્રારંભિક વેગ `3hati + 4hatj` અને પ્રવેગ `0.4hati + 0.3hatj` છે. 10 સેકન્ડ પછી તેની ઝડપ ........ થશે.
કણનો વેગ `v = 3t` અનુસાર બદલાય છે. તે કણે t =1 sec થી t = 3 sec જેટલા સમયગાળામાં કાપેલું અંતર ........ m.
સુરેખગતિ કરતા એક કણનું સ્થાનાંતર `x = (4t - 5)^2` છે જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે. ઊગમબિદુએ કણનો વેગ ........ હશે.
એક કણ 20 s માટે 3 `m//s` ઝડપથી ગતિ કરે છે. ત્યાર બાદ 20 s માટે 4 `m//s` ની ઝડપ અને 20 s માટે 5 `m//s` ની ઝડપથી ગતિ કરે છે, તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય ?
એક કાર X થી Y અચળ ઝડપ `v_u` થી ગતિ કરે છે અને X પર પરત આવતા તેની ઝડપ`v_d` છે, તો સમગ્ર મુસાફરી માટે તેની સરેરાશ ઝડપ ........ થાય.
બે છોકરાઓ એક મેદાનના બે છેડા A અને B પર ઊભા છે. AB = a. B આગળ રહેલો છોકરો AB ને લંબ દિશામાં `v_1` ઝડપથી દોડે છે. A આગળનો છોકરો પણ તે જ ક્ષણ v વેગથી દોડવાનું શરૂ કરીને બીજા છોકરાને t સમયમાં પકડી લે છે, તો t = ........ .
એક કાર A સ્ટેશનથી B સ્ટેશન સુધી 30 `km//h` ની ઝડપે જાય છે અને B સ્ટેશનથી A સ્ટેશન સુધી 40 `km//h` ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ ...... છે.
રેખીય ગતિ કરતો એક પદાર્થ અડધું અંતર 3 `m//s` વેગથી કાપે છે, બાકીનું અડધું અંતર તે બે સરખા સમય-અંતરાલમાં 4.5 `m//s` અને 7.5 `m//s` ની ઝડપથી કાપે છે. આ ગતિ દરમ્યાન સરેરાશ ઝડપ ........ છે.
એક પદાર્થ સુરેખ માર્ગ AB પર અચળ પ્રવેગી ગતિ કરે છે. A અને Bબિંદુ પાસે તેનો વેગ અનુક્રમે u અને v છે, તો AB ના મધ્યબિંદુ C માટે તેનો વેગ ........ થાય.
એક કણનું X-અક્ષ પર સ્થાનાંતર નીચેના સૂત્રથી મળે છે : `x = a+bt+ct^2` કણનો પ્રવેગ ........ છે.
એક કાર ત્રણ સમાન અંતર `v_1`,`v_2` અને `v_3` ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ ........ છે.
એક કાર પોતાની મુસાફરીનું `1/3` અંતર 20 `km//h`,બીજું `1/3`અંતર 30 `km//h` અને છેલ્લું `1/3` અંતર 60 `km//h` ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ ........ થાય.
એક પદાર્થ વેગ સમય પર `v = 20 + 0.1t^2` સમીકરણ મુજબ આધારિત છે, તો પદાર્થની ગતિ ........ છે.
એક પછી એક એવા ત્રણ `t_1`, `t_2` અને `t_3` સમયગાળા માટે એક પદાર્થ `v_1`, `v_2` અને `v_3` ઝડપથી ગાતિ કરે છે. નીચેના પૈકી કયો સંબંધ સાચો છે ?
એક કણનો વેગ`v = v_o + g*t + ft^2` છે. t = 0 સમયે x = 0 છે, તો એક સેકન્ડ પર તેનું સ્થાનાંતર કેટલું હશે ?
અચળ પ્રવેગથી ગતિ કરતો એક પદાર્થ પ્રથમ 2 સેકન્ડમાં 16 m અને પ્રથમ 4 સેકન્ડમાં 32 m અંતર કાપે છે. પદાર્થનો પ્રારંભિક વેગ ....... હોય.
એક કણનું t સમયે સ્થાન `doty(t) = 2t^2 + 3t +4` છે, તો ` t = 0` થી `t = 3 s` દરમ્યાન તેનો સરેરાશ વેગ કેટલો હશે ?
એક સ્થિર પદાર્થ `4/3 m s^-2` ના પ્રવેગથી પ્રવેગી ગતિ શરૂ કરે છે, તેણે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર ........ છે.
અચળ પ્રવેગી સુરેખ ગતિ કરતા એક કણનો વેગ 135 m અંતર દરમ્યાન `10 m s^-1` થી `20 m s^-1` સમયમાં થાય છે, તો t = ........ .
એક પદાર્થનો વેગ `v = t^2/10 + 20` પ્રમાણે બદલાય છે, તો પદાર્થની ગતિ…
એક પદાર્થ માટે વેગને અંતરના વિધેય તરીકે `v = sqrt(c_1-c_2)x` તરીકે દર્શાવાય છે. જ્યાં `c_1` અને `c_2` અચળાંક છે, તો પદાર્થનો પ્રવેગ ........ થાય.
એક સ્થિર સ્વચાલિત સીડી પર એક માણસ 90 s માં ઉપર ચઢી શકે છે. જ્યારે માણસ સ્થિર ઊભો હોય અને સીડી ગતિમાં હોય ત્યારે માણસ 60 s માં ઉપર પહોંચે છે. જો માણસ ગતિમાન સીડી પર પોતે ચઢે તો કેટલો સમય લેશે ?
X-અક્ષ પર ગતિ કરતા એક પદાર્થનું સ્થાન, સમીકરણ `sqrt x = t +1` થી મળે છે, તો તેનો વેગ…
સાચું વિધાન પસંદ કરો.
3400 m જેટલી ઊંચાઈ પર એક વિમાન ઉડ્યન કરી રહ્યું છે. આ વિમાનના 10 s ના ગાળામાં મળતાં બે સ્થાન પૃથ્વી પરના કોઈ એક બિંદુ પર 30° નો ખૂણો આંતરે છે, તો તેની ઝડપ શોધો.
એક કાર અમુક સમય માટે અચળ પ્રવેગ `alpha` થી ગતિ કરે છે અને ત્યાર બાદ અચળ પ્રતિવેગ `beta` થી ગતિ કરે છે અને પછી સ્થિર થાય છે. આ ગતિનો કુલ સમય t છે, તો આ ગતિ દરમ્યાન તેનો મહત્તમ વેગ ........ હશે.
નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ?
એક પદાર્થને ઊર્ધ્વ દિશામાં `v_o` વેગથી ફેંકવામાં આવે છે. તેને મહત્તમ ઊંચાઈએ પહોંચતાં લાગતો સમય ........ છે.
એક કણ સ્થિર સ્થિતિમાંથી 20 `m//s^2` થી પ્રવેગ ગતિ કરે છે. છડ્ડી સેકન્ડમાં કરેલી મુસાફરી કેટલી ?
એક ટ્રેન 36 `km//h` ના દરથી ગતિ કરી રહી છે. બ્રેક લગાડતાં તે 200 m ની મુસાફરી પછી થોભે છે. ટ્રેનમાં ઉદૂભવતો પ્રતિપ્રવેગ કેટલો ?
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી છઠ્ઠી સેકન્ડ દરમિયાન 110 મીટર અંતર કાપે છે. તેનો પ્રવેગ કેટલો હશે ?
અચળ પ્રવેગી ગતિ કરતા એક પદાર્થ માટે અંતિમ વેગ v અને તેના દ્વારા થયેલ સ્થાનાંતર d છે. જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતો હોય, તો પ્રવેગનું સૂત્ર ........ થાય.
સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરતા એક કણનો પ્રવેગ `4/3 m//s^2` હોય તો ત્રીજી સેકન્ડ દરમિયાન તેણે કાપેલું અંતર…..હોય
એક કણ સ્થિર અવસ્થામાંથી 4 `m//s^2` ના અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો પાંચમી સેકન્ડમાં કણે કેટલી મુસાફરી કરી હશે ?
એક પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે છે. પ્રથમ, બીજી અને ત્રીજી મિનિટે તેણે કરેલી મુસાફરીના ….સમપ્રમાણમાં છે.
અચળ પ્રવેગથી ગતિ કરતા કણનો પ્રથમ 2 sec માં વેગ 20 `m//sec` અને 4 sec માં વેગ 40 `m//sec` છે, તો કણનો પ્રારંણ!મિક વેગ કેટલો હશે ?
`alpha` -કણ અચળ પ્રવેગથી પોલી નળીમાં 200 cm જેટલી મુસાફરી કરે છે. જ્યારે પોલી નળીમાં દાખલ થાય છે, ત્યારે તેનો વેગ 1000 `m//s` અને નીકળતી વખતે 9000 `m//s` છે, તો કણ ટ્યૂબમાં કેટલો સમય મુસાફરી કરશે ?
અચળ પ્રવેગથી એક કણ સુરેખ પથ પર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે તો તેણે નવમી અને આઠમી સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર ........ થાય.
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી છઠ્ઠી સેકન્ડ દરમિયાન 110 મીટર અંતર કાપે છે. તેનો પ્રવેગ કેટલો હશે ?
એક કણ દ્વારા કાપેલ અંતર સમયના વર્ગના સમપ્રમાણમાં હોય તો તે કણ…
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી અચળ પ્રવેગથી ગતિ કરે છે. t સમયમાં પદાર્થ કાપેલ અંતર ........ ના સમપ્રમાણમાં હોય.
એક કાર સુરેખ પથ પર `2 m s^-1` ના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે અને 10 સેકન્ડ બાદ `12 m s^-1` નો વેગ પ્રાપ્ત કરે છે, તો તેણે આ 10 સેકન્ડમાં કાપેલું અંતર ……... હશે.
સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ 6 sec માં કરેલ સ્થાનાંતર ........ હશે. કણનો પ્રવેગ 2 `m//s^2` છે.
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી અચળ પ્રવેગી ગતિ કરે છે. પદાર્થે પાંચમી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર અને 5 સેકન્ડમાં કરેલ સ્થાનાંતરનો ગુણોત્તર શોધો.
એક કણ અચળ બળની અસર નીચે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. જો કણે પ્રથમ 10 સેકન્ડમાં કાપેલ અંતર `d_1` હોય અને પ્રથમ 20 સેકન્ડમાં કાપેલ અંતર `d_2` હોય, તો…
સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી અચળ પ્રવેગી ગતિ કરતી એક કારનો વેગ 10 સેકન્ડમાં 30 1`m//s` હોય તો તેણે તેટલા જ સમયમાં કાપેલું અંતર ........ હશે.
એક કણ અચળ પ્રવેગથી સુરેખ ગતિ કરે છે. 135 m અંતર કાપતાં તેનો વેગ 10 `m//s` થી બદલાઈ 20 `m//s` થાય છે. આ અંતર કાપવા માટે લાગતો સમય t શોધો.
સુરેખ પથ પર 18 `km//h` જેટલા અચળ પ્રવેગી ગતિ કરતું સ્કૂટર 5 સેકન્ડમાં અચળ પ્રવેગી ગતિ કરીને 54 `km//h` નો વેગ પ્રાપ્ત કરે, તો 5 સેકન્ડમાં સ્કૂટરે કાપેલું અંતર ........ m.
અચળ પ્રવેગથી ગતિ કરતો એક પદાર્થ પ્રથમ 2 સેકન્ડમાં 16 m અને પ્રથમ 4 સેકન્ડમાં 32 m અંતર કાપે છે. પદાર્થનો પ્રારંભિક વેગ ....... હોય.
108 kmph થી ગતિ કરતી એક ટ્રેનને બ્રેક મારતાં 300 m અંતર કાપીને સ્થિર થાય છે. તેનો પ્રતિપ્રવેગ કેટલો હશે. ?
એક ટ્રેન અચળ પ્રવેગથી ગતિ કરે છે. જ્યારે ટ્રેનના બે છેડા કોઈ સિગ્નલ પાસેથી પસાર થાય છે ત્યારે તેમની ઝંડપ અનુક્રમે 30 `km//hr` અને 40 `km//hr` છે, તો આ સિગ્નલ પાસેથી પસાર થતી વખતે ટ્રેનના મધ્યબિંદુની ઝડપ ........ હશે.
એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી 10 સેકન્ડ સુધી 2 `m//s^2` ના પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ 30 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે છે અને છેલ્લે 4 `m//s^2` ના પ્રતિપ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે, તો કણે કાપેલું અંતર ........ થશે.
50 `km//h` ની ઝડપથી ગતિ કરતી કારને બ્રેક મારીને 6 m જેટલું લઘુતમ અંતર કાપ્યા બાદ અટકાવી શકાય છે. જો આ કિસ્સામાં ઝડપ 100 `km//h` હોય, તો કારની લઘુતમ મુસાફરી કેટલી ?
એક ગતિમાન કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ `t = Ax^2 + Bx` છે, જ્યાં A અને B અચળાંકો છે. આ કણનો પ્રવેગ તેના વેગના વિધેયરૂપે મેળવો.
સ્થિર સ્થિતિમાંથી એક કાર 3`m//s^2` જેટલા અચળ પ્રવેગથી ગતિ કરી અમુક અંતર કાપે છે. પછી, તે 2 `m//s^2` પ્રતિ-પ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે. જો આ દરમિયાન લાગતો કુલ સમય 100 sec હોય તો કારનો મહત્તમ વેગ ........ `m//s` હશે.
વાહન માટે Stopping distance ........ પર આધારિત નથી.
વાહનની ઝડપ ત્રણગણી કરવામાં આવે, તો આપેલ પ્રતિ પ્રવેગ માટે Stopping distance ........ મળે છે.
જો કોઈ કારનો વેગ 50 % જેટલો ઘટાડવામાં આવે, તો તેના Stopping Distance માં કેટલા ટકા ઘટાડો થાય ?
એક કાર 60 `km//hr` ની ઝડપથી ગતિ કરે છે. હવે કારને બ્રેક મારતાં તેનું Stopping distance 20 m મળે છે. જો કારની ઝડપ બમણી હોત, તો તેનું Stopping distance ….મળે .
નીચેનામાંથી કયો આલેખ અર્ધવાહક માટે `rho` (અવરોધકતા) `to T` (તાપમાન) નો આલેખ છે?
જો પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય, તો...(i) તેની ઝડપ વધી શકે.(ii) તેની ઝડપ ઘટી શકે. (iii) તેનો વેગ અચળ રહી શકે.(iv) તેની ઝડપ અચળ રહી શકે. "
1 મીટરની લંબાઈનું લોલક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `theta = 60°` થી મુક્ત કરવામાં આવે છે. `theta = 30°` ના ખૂણે તેના વેગમાં થતા ફેરફારનો દર ........ . (g = 10 `m//s^2`)
નીચેનાંમાંથી કયું સમીકરણ ગતિ કરતી અચળ પ્રવેગવાળી ગતિને રજૂ કરે છે,. જ્યાં y એ સ્થાનાંતર અને a,b,c અચળાંક છે.
અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ 3 સેકન્ડમાં 900 cm ની મુસાફરી કરે છે. તેનો પ્રારંભિક વેગ શૂન્ય હોય, તો 5 સેકન્ડમાં કેટલી મુસાફરી કરે ?
એક કાર સુરેખ હાઇવે પર 126 `km h^-1` ની ઝડપથી ગતિ કરે છે. તે 200 મીટર અંતર સુધીમાં સ્થિર કરવી છે, તો કેટલો પ્રતિપ્રવેગ જરૂરી છે અને સ્થિર થતા કેટલો સમય થાય ?
એક કણ અચળ બળની અસર નીચે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. જો કણે પ્રથમ 10 સેકન્ડમાં કાપેલ અંતર `d_1` હોય અને પ્રથમ 20 સેકન્ડમાં કાપેલ અંતર `d_2` હોય, તો…
પદાર્થના ગતિપથનો આકાર કોનાથી નક્કી થાય છે ?
એક બસ 2.5 `m//s^2` ના પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે, ત્યારે એક માણસ તેનાથી 45 મીટર દૂર છે. બસ પકડવા માણસે કેટલા ન્યૂનતમ વેગથી દોડવું જોઈએ ?
એક પદાર્થનું સ્થાનાંતર x, સમય t સાથે `x = ae^-(alphat) + be^(betat)` પ્રમાણે બદલાય છે, જ્યાં a, b ,`alpha`, `beta` અચળાંકો છે, તો પદાર્થનો વેગ...
એક કાર સ્થિર અવસ્થામાંથી અચળ પ્રવેગ 'a' સાથે ગતિ શરૂ કરે છે અને t = 0 થી t = T સમય સુધી સુરેખ માર્ગ પર ગતિ કરે છે. ત્યાર બાદ અચળ પ્રતિવેગી ગતિ કરીને સ્થિર થાય છે. આ ગતિ દરમ્યાન તેની સરેરાશ ઝડપ ........ .
એક કણ અચળ બળની અસર નીચે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. જો કણે પ્રથમ 10 સેકન્ડમાં કાપેલ અંતર `d_1` હોય અને પ્રથમ 20 સેકન્ડમાં કાપેલ અંતર `d_2` હોય, તો…
અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ પ્રથમ 5 s માં 40 m અને ત્યાર બાદ ની 5 સેકન્ડમાં 65 m અંતર કાપે છે, તોતેની શરૂઆતની ઝડપ કેટલી હશે ?
લાકડાના બ્લૉકમાંથી 10 cm પહેલા પસાર થતા એક બુલેટનો વેગ 200 `m//s` થી ઘટીને 100 `m//s` થાય છે. તેનો પ્રતિવેગ અચળ ધારતાં પ્રતિવેગનું મૂલ્ય ........ .
એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી 10 સેકન્ડ સુધી 2 `m//s^2` ના પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ 30 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે છે અને છેલ્લે 4 `m//s^2` ના પ્રતિપ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે, તો કણે કાપેલું અંતર ........ થશે.
એક કણ અચળ પ્રવેગથી સુરેખ ગતિ કરે છે. 135 m અંતર કાપતાં તેનો વેગ 10 `m//s` થી બદલાઈ 20 `m//s` થાય છે. આ અંતર કાપવા માટે લાગતો સમય t શોધો.
એક પદાર્થનો વેગ `v = t^2/10 + 20` પ્રમાણે બદલાય છે, તો પદાર્થની ગતિ…
એક ટ્રેન બે સ્ટેશન વચ્ચેનું અંતર 2 કલાકમાં પૂરું કરે છે. તેનો ઝડપ `rarr` સમય આલેખ આકૃતિમાં આપેલ છે, તો તેનો મહત્તમ પ્રવેગ શોધો.
Exercise questions and complete solutions for chapter કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિ of PHOENIX PUBLICATION of Class 11