Class 12 | PHYSICS |
Chapter | પ્રત્યાવર્તી પ્રવાહ (ALTERNATING CURRENT) |
VIRAJ PUBLICATION | Example |
Number Of Questions | 72 |
Academic Year | 2023-24 |
`220 V` સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ `100 W` નું રેટીંગ ધરાવે છે.
(a) સ્ત્રોતના બલ્બનો અવરોધ
(b) વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય
(c) બલ્બમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો.
`220 V` સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ `100 W` નું રેટીંગ ધરાવે છે.
(a) સ્ત્રોતના બલ્બનો અવરોધ
(b) વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય
(c) બલ્બમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો.
`220 V` સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ `100 W` નું રેટીંગ ધરાવે છે.
(a) સ્ત્રોતના બલ્બનો અવરોધ
(b) વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય
(c) બલ્બમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો.
`25.0 mH` નાં એક શુદ્ધ ઈન્ડક્ટરને `220 V` ના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ `50 Hz` હોય તો ઈન્ડક્ટીવ રિઍક્ટન્સ અને પરિપથનો `rms` પ્રવાહ શોધો.
એક બલ્બ અને કેપેસીટરના શ્રેણી જોડાણને ડી.સી. ઉદ્દગમ સાથે જોડી કેપેસીટન્સ ઘટાડવામાં આવે તો તેની અસર શું થશે તે જણાવો.
એક બલ્બ અને કેપેસીટરના શ્રેણી જોડાણને એ.સી. ઉદ્દગમ સાથે જોડી કેપેસીટન્સ ઘટાડવામાં આવે તો તેની અસર શું થશે તે જણાવો.
`220 V`, `50 Hz ac` સ્ત્રોત સાથે `200 Omega` નો અવરોધક અને `15.mu F` નાં કૅપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે.
(a) પરિપથમાં પ્રવાહ ગણો.
(b) અવરોધક અને કૅપેસિટરનાં બે છેડા વચ્ચે વૉલ્ટેજ,`rms` શોધો. શું વૉલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોત વૉલ્ટેજ કરતાં વધું છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો.
`220 V`, `50 Hz ac` સ્ત્રોત સાથે `200 Omega` નો અવરોધક અને `15.mu F` નાં કૅપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે.
(a) પરિપથમાં પ્રવાહ ગણો.
(b) અવરોધક અને કૅપેસિટરનાં બે છેડા વચ્ચે વૉલ્ટેજ,`rms` શોધો. શું વૉલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોત વૉલ્ટેજ કરતાં વધું છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો.
`250 V`, `50 Hz` ના એક એ.સી. ઉદ્દગમ સાથે `15 muF` ના એક કેપેસીટરને જોડેલ છે. આવૃત્તિ બમણી કર્યા બાદ ઉપરોક્ત મૂલ્યો પર શું અસર પડશે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પરિપથમાં કળને બંધ કર્યા પછી થોડાક સમય બાદ ઇન્ડકટરના ગર્ભમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો બલ્બમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તીવ્રતા વધશે, ઘટશે કે અચળ રહેશે તે કારણ સહિત સમજાવો.
`220 V`, `50 Hz ac` સ્ત્રોત સાથે `200 Omega` નો અવરોધક અને `15.mu F` નાં કૅપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે.
(a) પરિપથમાં પ્રવાહ ગણો.
(b) અવરોધક અને કૅપેસિટરનાં બે છેડા વચ્ચે વૉલ્ટેજ,`rms` શોધો. શું વૉલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોત વૉલ્ટેજ કરતાં વધું છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો.
`200 ohm` અવરોધ અને `15 muF` ના કેપેસીટરના શ્રેણી જોડાણ સાથે `220 V`, `50 Hz` નું એ.સી. ઉદ્દગમ જોડવામાં આવે છે. અવરોધ અને કેપેસીટરને સમાંતર વોલ્ટેજ શોધો. શું આ વોલ્ટેજીસનો સરવાળો, ઉદ્દ્ગમના વોલ્ટેજ કરતા વધારે મળે છે ? જો હા, તો તેનું કારણ સમજાવો.
વિદ્યુતીય પાવરના ટ્રાન્સમીશન માટે વપરાતા વિદ્યુતીય પરિપથમાં પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું હોય ત્યારે શા માટે પાવરનો વધારે વ્યય થાય છે તે સમજાવો.
પરિપથમાં કેપેસીટરનો ઉપયોગ કરી પાવર ફેકટર કેવી રીતે વધારી શકાય (અથવા પાવરનો વ્યય કેવી રીતે ઘટાડી શકાય) તે સમજાવો.
`283 V` મહત્તમ મૂલ્ય અને `50 Hz` આવૃત્તિવાળો `sine` પ્રકારનો વોલ્ટેજ `L - C- R` શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. જેમાં `R = 3Omega`, `L = 25.48 mH` અને `C = 796 mu F` છે.
(a) પરિપથનો ઇમ્પિડન્સ
(b) સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત
(c) પરિપથમાં વ્યય થતો પાવર અને
(d) પાવર ફૅક્ટર શોધો.
`R = 3 omega`, `L = 25.48 mH` અને `C = 796 muF` ના શ્રેણી જોડાણ સાથે `283 V` મહત્તમ મૂલ્ય તથા `50 HZ` આવૃત્તિવાળો sine વિધેય અનુસાર બદલતો એ.સી. વોલ્ટેજ લગાડેલ છે. તો પાવર ફેકટર શોધો.
`R = 3 omega`, `L = 25.48 mH` અને `C = 796 muF` ના શ્રેણી જોડાણ સાથે `283 V` મહત્તમ મૂલ્ય તથા `50 HZ` આવૃત્તિવાળો sine વિધેય અનુસાર બદલતો એ.સી. વોલ્ટેજ લગાડેલ છે. તો પાવર ફેકટર શોધો.
`R = 3 omega`, `L = 25.48 mH` અને `C = 796 muF` ના શ્રેણી જોડાણ સાથે `283 V` મહત્તમ મૂલ્ય તથા `50 HZ` આવૃત્તિવાળો sine વિધેય અનુસાર બદલતો એ.સી. વોલ્ટેજ લગાડેલ છે. તો પાવર ફેકટર શોધો.
ઉપરોક્ત દાખલામાં આવૃત્તિ બદલી શકાતી હોય તો ઉદ્દ્ગમની કઈ આવૃત્તિ માટે પરિપથમાં અનુનાદ રચાશે ?
ઉપરોક્ત દાખલામાં આવૃત્તિ બદલી શકાતી હોય તો અનુનાદ વખતે પરિપથનો ઈમ્પીડન્સ, પરિપથમાંથી વહેતો પ્રવાહ તથા વિખેરણ પામતો પાવર શોધો.
એરપોર્ટ પર સુરક્ષા માટેના મેટલ ડીટેકટર (ધાતુ ખોજક યંત્ર !) ધરાવતા દરવાજાની ફ્રેમમાંથી પસાર થતી વ્યક્તિની પાસે જો કોઈ ધાતુની વસ્તુ હોય તો મેટલ ડીટેકટર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરીને તેની પરખ કરીને "બીપ, બીપ,..." એવો ધ્વનિ ઉત્પન્ન કરે છે ?
LC પરિપથમાં વિદ્યુતભાર, મુક્ત (અથવા પ્રાકૃતિક) દોલનો કરે છે ત્યારે કોઈપણ સમયે ઈન્ડકટર અને કેપેસીટરમાં સંગ્રહ પામતી ઊર્જાઓનો સરવાળો અચળ રહે છે તેમ સાબિત કરો.
`200 V` `50 Hz ac` સપ્લાય સાથે `100 Omega` અવરોધ જોડેલ છે.
(a) પરિપથમાં પ્રવાહનું `rms` મૂલ્ય શું હશે?
(b) એક પર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ (ચોખ્ખો-Net) પાવર કેટલો હશે?
`220 V` અને `50 Hz` ના એક એ.સી. સપ્લાય સાથે `100 omega` અવરોધ જોડેલ છે. એ.સી. પ્રવાહના એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર શોધો.
`300 V` જેટલો મહત્તમ વોલ્ટેજ ધરાવતા સપ્લાય માટે rms વોલ્ટેજ
એક એ.સી. પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય `10 A` છે, તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે ?
`220 V`, `50 Hz` ના એક એ.સી. ઉદ્દગમ સાથે `44 mH` નું ઇન્ડકટર જોડવામાં આવે ત્યારે પરિપથમાં પ્રવાહ શોધો.
`100 V`, `60 Hz` ના એ.સી. સપ્લાય સાથે `60 muF` નું એક કેપેસીટર જોડવામાં આવે ત્યારે પરિપથમાં પ્રવાહનું rms શોધો.
ઉપરના બે દાખલાઓ (EN-3 અને EN-4) માં એક પૂર્ણ ચક્ર દરમિયાન, પરિપથ વડે શોષાતો (વપરાતો) ચોખ્ખો પાવર કેટલો હશે ? તમારો જવાબ સમજાવો.
એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં `10 omega` અવરોધ, `2 H` પ્રેરકત્વ અને `32 muF` કેપેસીટન્સ ધરાવતા અવરોધક, ઇન્ડકટર, અને કેપેસીટર આવેલા છે. તો આ પરિપથ માટે શ્રેણી અનુનાદીય કોણીય આવૃત્તિ `(omega_r)` તથા Q- ફેકટર શોધો.
`30 muF` ના વિદ્યુતભારિત કરેલા કેપેસીટરને `27 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટર સાથે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે તેમાં વિદ્યુતભાર (અથવા વિદ્યુતપ્રવાહ) ના મુક્ત (અથવા પ્રાકૃતિક) દોલનોની કોણીય આવૃતતિ શોધો.
ઉપરોક્ત દાખલામાં કેપેસીટર પરનો પ્રારંભિક વિદ્યુતભાર `6 mC` હોય તો પરિપથમાં પ્રારંભમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે ? ત્યારબાદ કોઈપણ સમયે આ LC પરિપથની કુલ ઊર્જા કેટલી હશે ?
`R = 20 Omega`, `L= 1.5 H`, `C =35 muF` ધરાવતા શ્રેણી RLC એ.સી. પરિપથમાં `220 V` નો એ.સી. સપ્લાય જોડી તેની આવૃત્તિ બદલીને પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી બનાવવામાં આવે ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન, પરિપથને અપાતો પાવર (અથવા પરિપથમાં ખર્ચાતો પાવર) શોધો.
એક રેડિયોમાં LC પરિપથમાં `200 muH` નું ઇન્ડકટર જોડેલું છે. આ રેડિયોને `800 kHz` થી `1200 kHz` આવૃત્તિના વિસ્તારવાળા MW બેન્ડ સાથે ટયૂન કરવા માટે તેમાંના ચલ કેપેસીટરની રેન્જ કેટલી હોવી જોઈએ ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `R =40 Omega`, `L= 5H`, `C= 80 muF` ના ત્રણ ઘટકોને `230 V` ના એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. તો પરિપથમાં અનુનાદ રચવા માટે ઉદ્દગમની આવૃત્તિ કેટલી રાખવી પડશે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `R =40 Omega`, `L= 5H`, `C= 80 muF` ના ત્રણ ઘટકોને `230 V` ના એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. તો અનુનાદ વખતે પરિપથનો ઈમ્પીડન્સ તથા પ્રવાહના દોલનનો કંપવિસ્તાર (પ્રવાહનું મહત્તમ મૂલ્ય) શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `R =40 Omega`, `L= 5H`, `C= 80 muF` ના ત્રણ ઘટકોને `230 V` ના એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. તો અનુનાદની સ્થિતિમાં ત્રણેય ઘટકોના બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજ શોધો તથા L અને C ના સંયોજનના બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજ શોધો તથા L અને C ના સંયોજનના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ શૂન્ય બને છે તેમ સાબિત કરો.
એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : પરિપથની પ્રારંભિક ઊર્જા શોધો. શું LC દોલનો દરમિયાન તેનું સંરક્ષણ થશે ?
એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી હશે ?
એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : ક્યા ક્યા સમયે કુલ ઊર્જા માત્ર વિદ્યુત સ્થિતિઊર્જા સ્વરૂપે હશે ?
એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : ક્યા ક્યા સમયે કુલ ઊર્જા માત્ર ચુંબકીય સ્થિતિઊર્જા સ્વરૂપે હશે ?
એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : ક્યા ક્યા સમયે ઇન્ડકટર અને કેપેસીટરની ઊર્જાઓ સમાન બનશે ?
એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : જો આ પરિપથમાં અવરોધ દાખલ કરવામાં આવે તો છેવટે કેટલી ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામશે ?
`240 V` અને `50 Hz` ના એ.સી. સ્ત્રોત (ઉદ્દગમ) સાથે `0.5 H` પ્રેરકત્વ ધરાવતુ ઇન્ડકટર અને `100 Omega` અવરોધનું શ્રેણી જોડાણ જોડેલ છે. ઇન્ડકટરમાં મહત્તમ પ્રવાહ શોધો.
`240 V` અને `50 Hz` ના એ.સી. સ્ત્રોત (ઉદ્દગમ) સાથે `0.5 H` પ્રેરકત્વ ધરાવતુ ઇન્ડકટર અને `100 Omega` અવરોધનું શ્રેણી જોડાણ જોડેલ છે. મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચે સમયનો તફાવત કેટલો હશે ?
ઉપરોક્ત દાખલામાં એ.સી. ઉદ્દગમની આવૃત્તિ `10 kHz` જેટલી ખૂબ જ ઊંચી લઈ વિભાગો (a) અને (b) ના જવાબો ફરીથી મેળવો. દર્શાવો કે ખૂબ જ ઊંચી આવૃત્તિ માટે ઇન્ડકટર, ખુલ્લા પરિપથની જેમ વર્તે છે. DC પરિપથમાં સ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય એ પછી ઇન્ડકટર કેવી રીતે વર્તે છે ?
`110 V`, `60 Hz ac` સ્ત્રોત સાથે `100 mu F` નું કૅપેસિટર અને `40 Omega` અવરોધ શ્રેણીમાં જોડેલ છે.
(a) પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે?
(b) મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેઝ વચ્ચેનો સમય તફાવત કેટલો હશે?
`110 V`, `60 Hz ac` સ્ત્રોત સાથે `100 mu F` નું કૅપેસિટર અને `40 Omega` અવરોધ શ્રેણીમાં જોડેલ છે.
(a) પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે?
(b) મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેઝ વચ્ચેનો સમય તફાવત કેટલો હશે?
ઉપરોક્ત દાખલામાં એ.સી.ઉદ્દગમની આવૃત્તિ, `12 kHz` રાખવામાં આવે ત્યારે વિભાગો (a) અને (b) ની ગણતરી ફરીથી કરો. દર્શાવો કે ખૂબ જ ઊંચી આવૃત્તિએ કેપેસીટર એ વાહકની જેમ (એટલે કે short circuit ની જેમ) વર્તે છે અને DC પરિપથમાં સ્થાયી અવસ્થા પ્રાપ્ત થયા પછી કેપેસીટર open circuit (ખુલ્લા પરિપથ)ની જેમ વર્તે છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `R =40 Omega`, `L= 5H`, `C= 80 muF` ના ત્રણ ઘટકોને `230 V` ના એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. તો અનુનાદ વખતે પરિપથનો ઈમ્પીડન્સ તથા પ્રવાહના દોલનનો કંપવિસ્તાર (પ્રવાહનું મહત્તમ મૂલ્ય) શોધો.
`230 V`, `50 Hz` ના એ.સી. ઉદ્દગમ સાથે `80 mH` ઇન્ડકટર અને `60 muF` ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. પરિપથનો અવરોધ અવગણ્ય છે. પરિપથમાંથી વહેતા પ્રવાહનું મહત્તમ અને rms મૂલ્ય શોધો.
`230 V`, `50 Hz` ના એ.સી. ઉદ્દગમ સાથે `80 mH` ઇન્ડકટર અને `60 muF` ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. પરિપથનો અવરોધ અવગણ્ય છે. દરેક ઘટકના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ શોધો.
`230 V`, `50 Hz` ના એ.સી. ઉદ્દગમ સાથે `80 mH` ઇન્ડકટર અને `60 muF` ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. ઇન્ડકટરને મળતો સરેરાશ પાવર શોધો.
`230 V`, `50 Hz` ના એ.સી. ઉદ્દગમ સાથે `80 mH` ઇન્ડકટર અને `60 muF` ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. કેપેસીટરને મળતો સરેરાશ પાવર શોધો.
`230 V`, `50 Hz` ના એ.સી. ઉદ્દગમ સાથે `80 mH` ઇન્ડકટર અને `60 muF` ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. L અને C ના પરિપથમાં ખર્ચાતો સરેરાશ પાવર શોધો.
જો ઉપરોક્ત દાખલામાં અવરોધનું મૂલ્ય `15 Omega` હોત તો, R,L અને C માં ખર્ચાતો સરેરાશ પાવર તથા સમગ્ર પરિપથમાં ખર્ચાતો સરેરાશ પાવર શોધો.
એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં `R =23 Omega`, `L= 0.12 H`, `C= 480 nF` તથા `230 V` એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. આ પરિપથમાં પ્રવાહ મહત્તમ બને તે માટે ઉદ્દ્ગમની આવૃત્તિ કેટલી રાખવી જોઈએ ? આ મહત્તમ પ્રવાહ કેટલો મળશે ?
એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં `R =23 Omega`, `L= 0.12 H`, `C= 480 nF` તથા `230 V` એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. પરિપથ વડે ખર્ચાતા પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે ઉદ્દગમની આવૃત્તિ કેટલી રાખવી જોઈએ ? આ મહત્તમ પાવરનું મૂલ્ય મેળવો.
એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં `R =23 Omega`, `L= 0.12 H`, `C= 480 nF` તથા `230 V` એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. અનુનાદ આવૃત્તિએ ખર્ચાતા પાવર કરતા અડધો પાવર ખર્ચાય તે માટે અનુરૂપ આવૃત્તિઓના બે મૂલ્યો શોધો તથા આ બે આવૃત્તિઓને અનુરૂપ પ્રવાહનું મૂલ્ય શોધો.
એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં `R =23 Omega`, `L= 0.12 H`, `C= 480 nF` તથા `230 V` એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. આ પરિપથનો Q ફેક્ટરશોધો.
`R = 7.4 Omega`, `L= 3 H`, `C= 27 muF` ધરાવતા શ્રેણી એ.સી. પરિપથ માટે અનુનાદીય આવૃત્તિ તથા Q- ફેક્ટર મેળવો. અત્રે હાફ પાવર બેન્ડ વીડથ અડધો કરીને Q- ફેકટર બમણો કરવા માટે શું કરવું જોઈએ ?
શું એ.સી. પરિપથમાં ઉદ્દગમ વડે લાગુ પડતો તાત્કાલીન વોલ્ટેજ, તે પરિપથમાં શ્રેણીમાં જોડેલા ઘટકોના બે છેડાઓ વચ્ચે લાગુ પડતા તાત્કાલીન વોલ્ટેજીસના સરવાળા જેટલો હોય છે ? શું વોલ્ટેજના rms મૂલ્ય માટે આવું વિધાન કરી શકાય ?
ઇન્ડકશન કોઇલના પ્રાથમિક પરિપથમાં કેપેસીટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?
DC વોલ્ટેજ અને ઊંચી આવૃત્તિવાળા AC વોલ્ટેજના સંપાતીકરણથી મળતું સિગ્નલ, ઇન્ડકટર અને કેપેસીટર શ્રેણી જોડાણને લાગુ પાડવામાં આવે ત્યારે દર્શાવો કે DC વોલ્ટેજ સિગ્નલ, કેપેસીટરના બે છેડાઓ વચ્ચે મળશે જયારે AC વોલ્ટેજ સિગ્નલ, ઇન્ડકટરના બે છેડાઓ વચ્ચે મળશે.
એક ચોક કોઈલ અને ઈલેક્ટ્રીક બલ્બ (લેમ્પ)ના શ્રેણી જોડાણને DC સપ્લાય આપેલ છે. અત્રે કોઈલના ગર્ભમાં લોખંડનો સળિયો દાખલ કરવા છતા બલ્બમાંથી ઉત્સર્જાતા તીવ્ર પ્રકાશમાં કોઈ જ ફરક પડતો નથી. જો DC ને બદલે AC સપ્લાય હોત તો શું થાત ?
ટ્યૂબલાઈટને AC ઉદ્દગમ સાથે જોડીને વાપરતી વખતે તેની સાથે અવરોધને બદલે ચોક કોઈલ શા માટે જોડવામાં આવે છે ?
એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા (પ્રાઈમરી કોઈલ) માં 4000 આંટાઓ આવેલા છે. તેને `2300 V` જેટલો વોલ્ટેજ ઈનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. તેના આઉટપુટમાં `230 V` જેટલો વોલ્ટેજ મેળવવા માટે તેના ગૌણ ગૂંચળામાં (સેકન્ડરી કોઈલમાં) કેટલા આંટાઓ રાખવા પડશે ?
એક હાઇડ્રોઈલેક્ટ્રીક પાવર સ્ટેશને `60%` કાર્યક્ષમતા ધરાવતા ટર્બાઈન જનરેટરને `300 m` જેટલી ઊંચાઈવાળા, `100 m^3/s` નો વહન દર ધરાવતા પાણીના પ્રવાહ વડે ચલાવવામાં આવે ત્યારે મળતો વિદ્યુતીય પાવર શોધો.
`220 V` જેટલા વોલ્ટેજે `800 kW` જેટલા વિદ્યુતીય પાવરની જરૂરીયાતવાળું એક નાનું શહેર, `440 V` જેટલા વોલ્ટેજ વિદ્યુતીય પાવરનું ઉત્પાદન કરતા પાવર સ્ટેશનથી `15 km` દૂર આવેલું છે. આ શહેરને `0.5 Omega/km` જેટલા અવરોધવાળી દ્વિમાર્ગી (two way) લાઈન વડે વિદ્યુતીય પાવર પૂરો પાડવામાં આવે છે. આ માટે આ શહેર આગળ `4000 V - 220 V` નું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર (અથાર્ત 4000 V ને ઘટાડીને 220 V માં ફેરવી શકે તેવું ટ્રાન્સફોર્મર) મુકેલું છે. તો આ દ્વિમાર્ગી લાઈનમાં ઉષ્મારૂપે વ્યય પામતો પાવર શોધો.
`220 V` જેટલા વોલ્ટેજે `800 kW` જેટલા વિદ્યુતીય પાવરની જરૂરીયાતવાળું એક નાનું શહેર, `440 V` જેટલા વોલ્ટેજ વિદ્યુતીય પાવરનું ઉત્પાદન કરતા પાવર સ્ટેશનથી `15 km` દૂર આવેલું છે. આ શહેરને `0.5 Omega/km` જેટલા અવરોધવાળી દ્વિમાર્ગી (two way) લાઈન વડે વિદ્યુતીય પાવર પૂરો પાડવામાં આવે છે. આ માટે આ શહેર આગળ `4000 V - 220 V` નું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર (અથાર્ત 4000 V ને ઘટાડીને 220 V માં ફેરવી શકે તેવું ટ્રાન્સફોર્મર) મુકેલું છે. તો પ્રસ્તુત જરૂરિયાતને પૂરી કરવા માટે પાવર પ્લાન્ટે કુલ કેટલો પાવર પૂરો પડવો પડશે ?
`220 V` જેટલા વોલ્ટેજે `800 kW` જેટલા વિદ્યુતીય પાવરની જરૂરીયાતવાળું એક નાનું શહેર, `440 V` જેટલા વોલ્ટેજ વિદ્યુતીય પાવરનું ઉત્પાદન કરતા પાવર સ્ટેશનથી `15 km` દૂર આવેલું છે. આ શહેરને `0.5 Omega/km` જેટલા અવરોધવાળી દ્વિમાર્ગી (two way) લાઈન વડે વિદ્યુતીય પાવર પૂરો પાડવામાં આવે છે. આ માટે આ શહેર આગળ `4000 V - 220 V` નું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર (અથાર્ત 4000 V ને ઘટાડીને 220 V માં ફેરવી શકે તેવું ટ્રાન્સફોર્મર) મુકેલું છે. તો પાવર સ્ટેશને કેવું ટ્રાન્સફોર્મર વાપરવું પડશે ?
સમજાવો કે શા માટે પાવરનું ટ્રાન્સમિશન પ્રમાણમાં ખૂબ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે ?
Example questions and complete solutions for chapter પ્રત્યાવર્તી પ્રવાહ (ALTERNATING CURRENT) of VIRAJ PUBLICATION of Class 12