Complete Solutions to Example of chapter વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ (DUAL NATURE OF RADIATION AND MATTER) of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
Chapterવિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ (DUAL NATURE OF RADIATION AND MATTER)
VIRAJ PUBLICATIONExample
Number Of Questions72
Academic Year2023-24
  1. લેસર વડે `6.0 times 10^(14))` આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર `2.0 times 10^(-3 W)` છે.
    (a) પ્રકાશની કિરણાવલિ (beam) માં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે?
    (b) ઊર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે?


    View Solution
  2. લેસર વડે `6.0 times 10^(14))` આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર `2.0 times 10^(-3 W)` છે.
    (a) પ્રકાશની કિરણાવલિ (beam) માં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે?
    (b) ઊર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે?


    View Solution
  3. સિઝિયમનું કાર્યવિધેય `2.14 eV` છે.
    (a) સિઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો અને
    (b) જો `0.60 V` ના સ્ટૉપિંગ પોટૅન્શિયલ દ્વારા ફોટોઇલેક્ટ્રોન પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગલંબાઈ શોધો.


    View Solution
  4. સિઝિયમનું કાર્યવિધેય `2.14 eV` છે.
    (a) સિઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો અને
    (b) જો `0.60 V` ના સ્ટૉપિંગ પોટૅન્શિયલ દ્વારા ફોટોઇલેક્ટ્રોન પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગલંબાઈ શોધો.


    View Solution
  5. વિદ્યુતચુંબકીય વર્ણપટના દ્રશ્ય વિસ્તારમાં જાંબલી વિભાગના અંતભાગમાં, પીળા અને લીલા વિભાગની મધ્યમાં અને રાતા વિભાગમાં તરંગલંબાઈ આશરે અનુક્રમે `390 mm`, `550 mm`, તથા `760 mm` છે. ઉપરોક્ત વિકિરણો માટે એક ફોટોનની ઊર્જા શોધો.


    View Solution
  6. વિદ્યુતચુંબકીય વર્ણપટના દ્રશ્ય વિસ્તારમાં જાંબલી વિભાગના અંતભાગમાં, પીળા અને લીલા વિભાગની મધ્યમાં અને રાતા વિભાગમાં તરંગલંબાઈ આશરે અનુક્રમે `390 mm`, `550 mm`, તથા `760 mm` છે. જો Cs, K તથા Na ના વર્કફંક્શનના મૂલ્યો `2.14 eV`, `2.30 eV` તથા `2.75 eV` હોય તો ઉપરોક્ત વિકિરણો પૈકી કયું વિકિરણ, કઈ ધાતુમાંથી ઈલેક્ટ્રોનને બહાર કાઢી શકશે ?


    View Solution
  7. (a) `5.4 times 10^(6) ms^(-1)` ની ઝડપથી ગતિ કરતા ઈલેક્ટ્રોન અને
    (b) `30.0 ms^(-1)` ની ઝડપથી ગતિ કરતા `150 g` ના બોલ, સાથે સંકળાયેલ ડિ-બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલી હશે?


    View Solution
  8. (a) `5.4 times 10^(6) ms^(-1)` ની ઝડપથી ગતિ કરતા ઈલેક્ટ્રોન અને
    (b) `30.0 ms^(-1)` ની ઝડપથી ગતિ કરતા `150 g` ના બોલ, સાથે સંકળાયેલ ડિ-બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલી હશે?


    View Solution
  9. એક ઈલેક્ટ્રોન, એક `alpha`-કણ અને એક પ્રોટોનની ગતિઊર્જાઓ સમાન છે તો આ કણોમાં ક્યા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ લઘુત્તમ હશે ?


    View Solution
  10. એક કણ, ઈલેક્ટ્રોન કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે. આ કણ અને ઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈઓનો ગુણોત્તર `1.813 xx 10^-4` છે. તો આ કણનું દળ શોધો અને તે પરથી આ કણ ઓળખી બતાવો.


    View Solution
  11. `100 V` ના વિજસ્થિતિમાન તફાવત હેઠળ પ્રવેગિત કરેલ એક ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ .................. વિસ્તારમાં પડે.


    View Solution
  12. Find the
    (a)Maximm frequency,and
    (b)Minimum wavelength of X-rays produced by 30 kV electrons.


    View Solution
  13. Find the
    (a)Maximm frequency,and
    (b)Minimum wavelength of X-rays produced by 30 kV electrons.


    View Solution
  14. સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય `2.14 eV` છે. જ્યારે `6 times 10^(14) Hz` નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય, ત્યારે ઇલેટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે.
    (a) ઉતસર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા
    (b) સ્ટૉપિંગ પોટેન્શિયલ


    View Solution
  15. સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય `2.14 eV` છે. જ્યારે `6 times 10^(14) Hz` નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય, ત્યારે ઇલેટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે.
    (a) ઉતસર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા
    (b) સ્ટૉપિંગ પોટેન્શિયલ


    View Solution
  16. સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય `2.14 eV` છે. જ્યારે `6 times 10^(14) Hz` નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય, ત્યારે ઇલેટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે.
    (a) ઉતસર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા
    (b) સ્ટૉપિંગ પોટેન્શિયલ


    View Solution
  17. એક પ્રયોગમાં `1.5 V` વડે ફોટોઈલેક્ટ્રીક પ્રવાહ શૂન્ય બને છે (જેને અંગ્રેજીમાં photoelectric cut off voltage કહે છે.) તો આ પ્રયોગમાં ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે ?


    View Solution
  18. એક હિલીયમ નિયોન (He - Ne) લેસરમાંથી ઉત્સર્જાતા `632.8 nm` તરંગલંબાઈવાળા એકરંગી પ્રકાશનો પાવર `9.42 mW` (મિલિવોટ) છે. આ પ્રકાશના એક ફોટોનની ઊર્જા અને વેગમાન શોધો.


    View Solution
  19. એક હિલીયમ નિયોન (He - Ne) લેસરમાંથી ઉત્સર્જાતા `632.8 nm` તરંગલંબાઈવાળા એકરંગી પ્રકાશનો પાવર `9.42 mW` (મિલિવોટ) છે. આ બીમ વડે પ્રકાશિત થતા ટાર્ગેટ પર, સરેરાશ રીતે એક સેકન્ડમાં કેટલા ફોટોન્સ આપાત થતા હશે ? (બીમના આડછેદનું ક્ષેત્રફળ, ટાર્ગેટના ક્ષેત્રફળ કરતા ઓછું ધારો)


    View Solution
  20. એક હિલીયમ નિયોન (He - Ne) લેસરમાંથી ઉત્સર્જાતા `632.8 nm` તરંગલંબાઈવાળા એકરંગી પ્રકાશનો પાવર `9.42 mW` (મિલિવોટ) છે. આ ફોટોનના જેટલું જ વેગમાન, હાઇડ્રોજન પરમાણુ ધરાવે તે માટે તેણે કેટલી ઝડપથી ગતિ કરવી પડશે ?


    View Solution
  21. પૃથ્વી પર આપાત થતુ સૌર ઊર્જા ફ્લક્સ (અથવા સૌર વિકિરણની તીવ્રતા) `1.388 xx 10^3 W/m^2` હોય તો પૃથ્વીની સપાટીના `1 m^2` જેટલા ક્ષેત્રફળ પર 1 સેકન્ડમાં આશરે કેટલા ફોટોન્સ આપાત થતા હશે ?(આ વિકિરણમાંના ફોટોન્સની સરેરાશ તરંગલંબાઈ `550 nm` લો.)


    View Solution
  22. ફોટોઈલેક્ટ્રીક અસરને લગતા એક પ્રયોગમાં, કટ ઓફ વોલ્ટેજ `(V_0)` વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિ (f) ના આલેખનો ઢાળ `4.12 xx 10^-15 Vs` છે. તો આ પરથી પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો.


    View Solution
  23. એક મોટા પોલા ગોળના કેન્દ્ર સ્થાને મુકેલો `100 W` પાવરવાળો Na લેમ્પ, `589 nm` તરંગલંબાઈવાળા પ્રકાશનું બધી જ દિશાઓમાં એકસરખા પ્રમાણમાં ઉત્સર્જન કરે છે. આ Na પ્રકાશના એક ફોટોનની ઊર્જા શોધો.


    View Solution
  24. એક મોટા પોલા ગોળના કેન્દ્ર સ્થાને મુકેલો `100 W` પાવરવાળો Na લેમ્પ, `589 nm` તરંગલંબાઈવાળા પ્રકાશનું બધી જ દિશાઓમાં એકસરખા પ્રમાણમાં ઉત્સર્જન કરે છે. આ ગોળાની દીવાલ પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે ?


    View Solution
  25. `3.3 xx 10^14 Hz` જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી એક ધાતુ પર `8.2 xx 10^14 Hz` આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે અનુરૂપ કટ ઓફ વોલ્ટેજનો અંદાજ મેળવો.


    View Solution
  26. શું `4.2 eV` વર્કફંક્શન ધરાવતી ધાતુ પર `330 nm` તરંગલંબાઈવાળો પ્રકાશ આપાત કરવાથી ફોટોઈલેક્ટ્રીક ઉત્સર્જન મળશે ?


    View Solution
  27. એક ધાતુ પર `7.21 xx 10^14 Hz` આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવાથી તેમાંથી `6 xx 10^5 m/s` જેટલી મહત્તમ ઝડપવાળા ફોટોઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. તો આ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે ?


    View Solution
  28. એક આર્ગન લેસરમાંથી ઉત્સર્જાતા `488 nm` તરંગલંબાઈવાળા પ્રકાશને એક ઉત્સર્જક ધાતુ પર આપાત કરતા અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ `0.38 V` જેટલો માલૂમ પડે છે તો આ ઉત્સર્જક તરીકે વપરાયેલી ધાતુનું વર્કફંક્શન શોધો.


    View Solution
  29. `56 V` જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન્સ માટે તેનું વેગમાન શોધો.


    View Solution
  30. `56 V` જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન્સ માટે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો.


    View Solution
  31. `120 eV` ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સ માટે વેગમાન શોધો.


    View Solution
  32. `120 eV` ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સ માટે ઝડપ શોધો.


    View Solution
  33. `120 eV` ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સ માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો.


    View Solution
  34. સોડિયમના ઉત્સર્જન વર્ણપટમાં એક વર્ણપટ રેખાને અનુરૂપ ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ `589 nm` છે. ઈલેક્ટ્રોનની કઈ ગતિઊર્જાઓ માટે તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આટલી જ બનશે ?


    View Solution
  35. સોડિયમના ઉત્સર્જન વર્ણપટમાં એક વર્ણપટ રેખાને અનુરૂપ ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ `589 nm` છે. ન્યુટ્રોનની કઈ ગતિઊર્જાઓ માટે તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આટલી જ બનશે ?


    View Solution
  36. નીચેના કિસ્સાઓમાં પદાર્થકણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો. `0.04 kg` દળ ધરાવતી ગોળી `1 km/s` ની ઝડપથી ગતિ કરે ત્યારે


    View Solution
  37. નીચેના કિસ્સાઓમાં પદાર્થકણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો. `0.06 kg` દળ ધરાવતો ગોળો (દડો) `1 km/s` ની ઝડપથી ગતિ કરે ત્યારે


    View Solution
  38. નીચેના કિસ્સાઓમાં પદાર્થકણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો. `10^-9kg` દળ ધરાવતો ધૂળનો રજકણ, `2.2 m/s` ની ઝડપથી ગતિ કરે ત્યારે


    View Solution
  39. એક ઈલેક્ટ્રોન અને એક ફોટોનની તરંગલંબાઈ `1 nm` જેટલી સમાન છે. તો તેમના વેગમાન શોધો.


    View Solution
  40. એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગલંબાઈ `1.00 nm` છે. તેમના માટે :
    (a) તેમના વેગમાન,
    (b) ફોટોનની ઊર્જા અને
    (c) ઇલેક્ટ્રોનની ગતિઊર્જા શોધો.


    View Solution
  41. એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગલંબાઈ `1.00 nm` છે. તેમના માટે :
    (a) તેમના વેગમાન,
    (b) ફોટોનની ઊર્જા અને
    (c) ઇલેક્ટ્રોનની ગતિઊર્જા શોધો.


    View Solution
  42. (a) ન્યૂટ્રોનની કેટલી ગતિઊર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી-બ્રૉગલી તરંગલંબાઈ `1.40 times 10^(-10) m` હશે?
    (b) આ ઉપરાંત `300 K` તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા `((3)/(2)) kT` જેટલી સરેરાશ ગતિઊર્જા ધરાવતા ન્યૂટ્રોન માટે ડી-બ્રૉગ્લી તરંગલંબાઈ શોધો.


    View Solution
  43. (a) ન્યૂટ્રોનની કેટલી ગતિઊર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી-બ્રૉગલી તરંગલંબાઈ `1.40 times 10^(-10) m` હશે?
    (b) આ ઉપરાંત `300 K` તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા `((3)/(2)) kT` જેટલી સરેરાશ ગતિઊર્જા ધરાવતા ન્યૂટ્રોન માટે ડી-બ્રૉગ્લી તરંગલંબાઈ શોધો.


    View Solution
  44. દર્શાવો કે વિદ્યુત ચુંબકીયવિકિરણની તરંગલંબાઈ, તેના કવોન્ટમ (ફોટોન) ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ જેટલી હોય છે.


    View Solution
  45. `300 K` તાપમાને `rms` ઝડપથી ગતિ કરતા, નાઈટ્રોજનના અણુની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો. (નાઈટ્રોજનના પરમાણુનું દળ = `14.0076 u` તથા તથા બોલ્ટઝમેનનો અચળાંક `k_B = 1.38 xx 10^-23` જૂલ/(અણુ) (કેલ્વિન)


    View Solution
  46. એક નિર્વાત્ત ટ્યુબમાંથી કેથોડને ગરમ કરી તેમાંથી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન મેળવવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન્સ, કેથોડની સાપેક્ષે `500 V` વિદ્યુત સ્થિતિમને રાખેલા એનોડ તરફ પ્રવેગી ગતિ કરે ત્યારે તેમણે પ્રાપ્ત કરેલી ઝડપનો અંદાજ મેળવો. (ઇલેક્ટ્રોન્સનો પ્રારંભિક વેગ અવગણો તથા ઈલેક્ટ્રોન માટે વિશિષ્ટ વિદ્યુતભાર (એકમ દળ દીઠ વિદ્યુતભાર) `e/m = 1.76 xx 10^11 C kg^-1` લો.)


    View Solution
  47. ઉપરોક્ત સૂત્રનો જ ઉપયોગ કરીને એનોડના `10 MV` જેટલા વિદ્યુતસ્થિતિમાને ઈલેક્ટ્રોનની ઝડપ શું મળે ? આ મૂલ્ય કઈ રીતે ખોટું છે ? તો હવે, સાચો જવાબ મેળવવા માટે તમે સૂત્રમાં શું ફેરફાર કરશો ?


    View Solution
  48. `5.2 xx 10^6 m/s` જેટલો સમાન વેગ ધરાવતા ઇલેક્ટ્રોન્સની એક કિરણાવલી, `1.3 xx 10^-4 T` જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય ત્યારે આ કિરણાવલીના વર્તુળાકાર માર્ગની વક્રતાત્રિજ્યા કેટલી બનશે ? (ઈલેક્ટ્રોન માટે `e/m = 1.76 xx 10^11 C/kg` લો.)


    View Solution
  49. શું ઉપરના વિભાગમાં વાપરેલા સૂત્રની મદદથી `20 MeV` ઊર્જાવાળી ઈલેક્ટ્રોનની કિરણાવલીના વક્ર માર્ગની વક્રતાત્રિજ્યા શોધી શકાય ? જો ના તો આ સૂત્રમાં તમે કયો ફેરફાર કરશો ?


    View Solution
  50. એક પ્રયોગમાં `100 V` જેટલા વોલ્ટેજ વડે પ્રવેગિત થતા ઈલેક્ટ્રોન્સની કિરણાવલી, `2.83 xx 10^-4 T` જેટલી સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે તેમાં દાખલ થાય છે ત્યારે ઈલેક્ટ્રોન કિરણાવલી, `12 cm` વક્રતા ત્રિજ્યાવાળા વક્ર માર્ગને અનુસરે છે તો આ માહિતી પરથી ઈલેક્ટ્રોન માટે ગુણોત્તર `e/m` શોધો.


    View Solution
  51. એક X-ray tube માંથી ઉત્સર્જાતા સતત વિકિરણમાં લધુત્તમ તરંગલંબાઈ `0.45 A` છે. તો આ વિકિરણમાં ફોટોનની મહત્તમ ઊર્જા કેટલી હશે ?


    View Solution
  52. આ ટ્યૂબમાં પ્રવેગક વોલ્ટેજ ક્યા ક્રમનો રાખ્યો હશે ?


    View Solution
  53. એક પ્રયોગમાં ઈલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું વિલીનીકરણ (annihilation) થવાથી એક સરખી ઊર્જાવાળા બે `lambda-ray` ફોટોન્સનું ઉત્સર્જન થાય છે. જેમની કુલ ઊર્જા `10.2 BeV` જેટલી છે તો દરેક `lambda` વિકિરણની તરંગલંબાઈ કેટલી હશે ? (1 BeV = 10^9 eV)


    View Solution
  54. એક રેડિયો સ્ટેશનનું મીડીયમ વેવ (MW) ટ્રાન્સમીટર, `10 kW` પાવરવાળા, `500 m` તરંગલંબાઈવાળા રેડિયો તરંગોનું ઉત્સર્જન કરે છે. તો તેમાંથી પ્રતિ સેકન્ડ ઉત્સર્જાતા ફોટોન્સની સંખ્યા શોધો.


    View Solution
  55. Estimating the following two numbers should be interesting. The first number will tell you why radio engineers do not need to worry much about photons! The second number tells you why our eye can never ‘count photons’, even in barely detectable light.
    (a) The number of photons emitted per second by a Medium wave transmitter of 10 kW power, emitting radiowaves of wavelength 500 m.
    (b) The number of photons entering the pupil of our eye per second corresponding to the minimum intensity of white light that we humans can perceive `(~10^(-10) W m^(-2))`. Take the area of the pupil to be about 0.4 cm2 , and the average frequency of white light to be about `6 xx 10^(14) Hz`


    View Solution
  56. Ultraviolet light of wavelength `2271 Å` from a 100 W mercury source irradiates a photo-cell made of molybdenum metal. If the stopping potential is `-1.3 V`, estimate the work function of the metal. How would the photo-cell respond to a high intensity `(~10^(5) W m^(2))` red light of wavelength `6328 Å` produced by a He-Ne laser ?


    View Solution
  57. ટંગસ્ટન પર સીઝીયમનું આવરણ લગાવેલું હોય તેવી ફોટોસંવેદી સપાટી પર, Ne લેમ્પમાંથી ઉત્સર્જાતો `640.2 nm` તરંગલંબાઈવાળો એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે અનુરૂપ સ્ટોપિંગ વોલ્ટેજ `0.54 V` માલૂમ પડે છે. હવે, આ ઉદ્દગમને બદલે `427.2 nm` તરંગલંબાઈવાળા પ્રકાશનું ઉત્સર્જન કરતા Fe ઉદ્દગમને રાખવામાં આવે તો નવો સ્ટોપિંગ વોલ્ટેજ શોધો.


    View Solution
  58. ઉત્સર્જક તરીકે રૂબિડિયમ (Rb) ધરવતા એક ફોટોસેલમાં વારાફરતી `lambda_1 = 3650 A`, `lambda_2 = 4047 A`, `lambda_3 = 4358 A`, `lambda_4 = 5461 A`, તથા `lambda_5 = 6907 A`, તરંગલંબાઈવાળા પ્રકાશના ઉપયોગ વખતે અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ અનુક્રમે `V_01 = 1.28 V`, `V_02 = 0.95 V`, `V_03 = 0.74 V`, `V_04 = 0.16 V` તથા `V_05 = 0` મળે છે. તો આ માહિતી પરથી પ્લાનક ના અચળાંકનું મૂલ્ય મેળવો.


    View Solution
  59. સોડિયમ (Na), પોટેન્શિયમ (K), મોલિબ્ડેનમ (Mo) તથા નિકલ (Ni) ધાતુઓના વર્કફંકશન અનુક્રમે `2.75 eV`,`2.30 eV`, `4.17 eV`, `5.15 eV` છે. હવે, આ બધી ધાતુઓને વારાફરતી He-Cd લેસર ઉદ્દ્ગમથી `1 m` અંતરે રાખવામાં આવે તો કઈ ધાતુ /ધાતુઓ માંથી ફોટોઈલેક્ટ્રીક ઉત્સર્જન મળશે નહિ ? હવે, જો આ લેસર ઉદ્દગમને `1 m` ને બદલે નજીક લાવીને `50 cm` અંતરે રાખવામાં આવે તો શું થશે ? (ઉદ્દગમમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ `3300 A` છે.)


    View Solution
  60. એક ફોટો સેલમાં `2 eV` વર્કફંકશન ધરાવતા Na ધાતુના બનેલા ઉત્સર્જકની `2 cm^2` જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર `10^-5 W/m^2` જેટલી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો આ સપાટીમાંના પ્રથમ 5 પરમાણ્વીય સ્તરો જ અપાત ઊર્જાનું શોષણ કરતા હોય તો આપાત પ્રકાશ તરંગ તરીકે વર્તે છે તેમ માનીને સૈદ્ધાંતિક રીતે ઇલેક્ટ્રોન્સના ઉત્સર્જન માટે કેટલો સમય લાગશે તેનો અંદાજ મેળવો.


    View Solution
  61. `1 A` તરંગલંબાઈ ધરાવતા X-ray ફોટોન અને ઈલેક્ટ્રોન પૈકી કોની ઊર્જા વધારે હશે ?


    View Solution
  62. સ્ફટિક વડે થતા વિવર્તનના પ્રયોગોમાં આપાત કિરણાવલીની તરંગલંબાઈ, સ્ફટિકમાંના આંતર પરમાણુ અંતર જેટલી એટલે કે આશરે `1 A` જેટલી ઇચ્છનીય હોય છે. (જેમ કે ઉપરના દાખલામાં `150 eV` ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સની તરંગલંબાઈ `1 A` જેટલી છે.) શું આવા હેતુ માટે `1.675 xx 10^-27 kg` દળવાળા તથા `150 eV` જેટલી ગતિ ઊર્જાવાળા ન્યૂટોન્સની કિરણાવલી ઉપયોગમાં લઇ શકાય ? સમજાવો.


    View Solution
  63. `27^circ C` તાપમાને પરિસર સાથે સંતુલનમાં રહેલા થર્મલ ન્યૂટ્રોન્સ માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઈ મેળવો.


    View Solution
  64. એક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં `50 kV` જેટલા પ્રવેગક વોલ્ટેજ વડે પ્રવેગિત થયેલા ઈલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે તો આ ઇલેક્ટ્રોન્સની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો. ઉપરોક્ત ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની વિભેદનશક્તિ, `550 nm` તરંગલંબાઈ વાળા પીળા પ્રકાશના ઉપયોગ કરતા પ્રકાશીય માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ કરતા કેટલા ગણી છે તે પણ શોધો.


    View Solution
  65. પ્રોટોન અને ન્યુટ્રોન, આશરે `10^-15 m` કે તેના કરતા પણ નાના પરિમાણ ધરાવતા "ક્વાર્કસ" તરીકે ઓળખાતા કર્ણોના બનેલા છે. તેવું અમેરિકાના સ્ટેનફોર્ડ ખાતે 1970 ના પ્રારંભમાં probe (તપાસ કરવા માટેનું વિશિષ્ટ સાધન, જેને ગુજરાતીમાં "એષણનળી" અથવા "ખોજ નળી" કહે છે.) વડે સાબિત થયું હતું. આ માટે રેખીય પ્રવેગક વડે પ્રવેગિત થયેલા ઈલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવમાં આવ્યો હતો. જો ઈલેક્ટ્રોન માટે સ્થિર દળ ઊર્જા `0.511 MeV` હોય તો આ ઈલેક્ટ્રોન બીમમાંના પ્રવેગિત થયેલા ઈલેક્ટ્રોનની ઊર્જાનો અંદાજ મેળવો.


    View Solution
  66. `27^circ C` તાપમાને રહેલી ધાતુમાંના મુક્ત ઈલેક્ટ્રોન માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો તથા ધાતુમાં બે ઈલેક્ટ્રોન વચ્ચેના સરેરશ અંતર `2 xx 10^-10 m` સાથે તેથી સરખામણી કરો.


    View Solution
  67. `27^circ C` તાપમાને રહેલી ધાતુમાંના મુક્ત ઈલેક્ટ્રોન માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો તથા ધાતુમાં બે ઈલેક્ટ્રોન વચ્ચેના સરેરશ અંતર `2 xx 10^-10 m` સાથે તેથી સરખામણી કરો.


    View Solution
  68. આધુનિક સંશોધન પછી હાલમાં એવું માનવામાં આવે છે. દરેક સામાન્ય દ્રવ્ય, ઇલેક્ટ્રોન્સ અને કવાર્કસનું બનેલું છે. પ્રોટોન અને ન્યુટ્રોન `+2e/3` વિદ્યુતભાર ધરાવતા અપ કવાર્ક અને `-e/3` વિદ્યુતભાર ધરાવતા ડાઉન કવાર્કના બનેલા માલુમ પડે છે તો અપ કવાર્ક (u) અને ડાઉન કવાર્ક (d) નાં સ્વરૂપમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું કવાર્ક બંધારણ નક્કી કરો. પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને કુલ ત્રણ-ત્રણ ક્વાર્કસનાં બનેલા છે.


    View Solution
  69. ભૌતિકશાસ્ત્રમાં ઈલેક્ટ્રોનના વિદ્યુતભાર e અને દળ m, અલગ અલગ શોધવાને બદલે શા માટે તેનો ગુણોત્તર (e/m) શોધવામાં આવે છે ?


    View Solution
  70. શા માટે વાયુઓ ઊંચા દબાણે વિદ્યુતનું વહન કરતા નથી પરંતુ નીચા દબાણે વિદ્યુતનું વહન કરે છે ?


    View Solution
  71. આપેલી ધાતુનું વર્કફંક્શન, નિશ્ચિત હોય છે તો પછી તેના પર એકરંગી પ્રકાશ આપાત કરવાથી તેમાંથી બધા ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કેમ થતું નથી ? શા માટે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન્સ જુદી જુદી ઊર્જાઓ ધરાવે છે ? (એટલે કે ઊર્જા વિતરણ ધરાવે છે ?)


    View Solution
  72. ગતિમાન ઈલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે ત્યારે તેના દ્રવ્યતરંગની આવૃત્તિ f અને તરંગલંબાઈ `lambda` ના સ્વરૂપમાં તેની ઊર્જા `E = hf` તથા વેગમાન `p = h/lambda` વડે રજૂ થાય છે. આ કિસ્સામાં `lambda` નું ભૌતિક મહત્વ છે પરંતુ f નું તથા કળા ઝડપ f`lambda` નું કોઈ જ ભૌતિક મહત્વ નથી. શા માટે ?


    View Solution

Example questions and complete solutions for chapter વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ (DUAL NATURE OF RADIATION AND MATTER) of VIRAJ PUBLICATION of Class 12

All Exercises from VIRAJ PUBLICATION Class 12 PHYSICS વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ (DUAL NATURE OF RADIATION AND MATTER)