નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરો રિસ્ટિક્શન એન્ડોન્યુક્લિએઝ એ ........
DNA નું સંશ્લેષણ
DNA ના અણુને ગમે ત્યાંથી કાપે છે.
DNA ના અણુને ચોક્કસ જગ્યાએથી કાપે છે.
કોષકેન્દ્રની અંદર DNA ના સંશ્લેષણને અવરોધે છે.
The correct Answer is:C
Similar Questions
વિધુત ચુંબકીય પ્રેરણની ઘટના એ
View SolutionAC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
View Solutionકોઈ પેન્સિલને પાણી ભરેલા કાચના પ્યાલામાં ડૂબાડતાં હવા અને પાણીને છૂટી પાડતી સપાટીએથી ત્રાસી થયેલી જણાય છે. જો આ પેન્સિલને પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઈન તેલમાં ડૂબાડવામાં આવે તો પણ તે પહેલાં જેટલી જ ત્રાંસી દેખાશે ? તમારા ઉત્તરને યોગ્ય કારણ દ્વારા સ્પષ્ટ કરો.
View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
View Solutionવ્યાપારીક ઇલેક્ટ્રિક મોટરોમાં નીચેના પૈકી શેનો ઉપયોગ થતો નથી ?
View Solutionનીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solutionકોઈ ચુંબકીય હોકાયંત્રને વિદ્યુતપ્રવાહધારિત વાહક તાર પાસે મૂકતાં તે કોણાવર્તન દર્શાવે છે. વાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહને વધારવામાં, આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શી અસર થશે ? તમારા ઉત્તરનું યોગ્ય કારણ આપી તરફેણ કરો.
View Solution