એક જ પદાર્થમાંથી સમાન કદના બે વાયરો બનાવેલા છે વાયર 1 ના આડછેદનું ક્ષેત્રફળ A છે, જ્યારે વાયર 2 ના આડછેદનું ક્ષેત્રફળ 3 A છે. વાયર 1 ની ઉપર બાહ્ય બળા, F લગાડીને તેની લંબાઈમાં Δx નો વધારો કરવામાં આવે છે. વાયર 2 ની લંબાઈમાં પણ Δx જેટલો જ વધારો કરવો હોય, તો બાહ્યબળનું મૂલ્ય ... હોવું જોઈએ.

A

f

B

4F

C

6 F

D

9F

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક જ પદાર્થમાંથી સમાન કદના બે વાયરો બનાવેલા છે વાયર 1 ના આડછેદનું ક્ષેત્રફળ A છે, જ્યારે વાયર 2 ના આડછેદનું ક્ષેત્રફળ 3 A છે. વાયર 1 ની ઉપર બાહ્ય બળા, F લગાડીને તેની લંબાઈમાં Delta x નો વધારો કરવામાં આવે છે. વાયર 2 ની લંબાઈમાં પણ Delta x જેટલો જ વધારો કરવો હોય, તો બાહ્યબળનું મૂલ્ય ... હોવું જોઈએ. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions