Doubtnut Promotions Sticky

ધાતુના તારનો એક છેડો છત સાથે જોડેલ છે અને બીજા પર છેડે 2 kg નું દળ લટકાવેલ છે. આ દળના છેડે તે જ ધાતુનો સમાન તાર જોડેલ છે, જેના છેડે 1 kg નું દળ લટકાવેલ છે. બંને તારના આડછેદનું ક્ષેત્રફળ 0.005cm2 અને ધાતુનો યંગ મોડ્યુલસ 2×1011Nm2 છે, તો નીચેના તાર અને ઉપરના તારમાં ઉદ્ભવતી સંગત વિકૃતિ અનુક્રમે ............ અને ..... છે. (g=10ms2 લો)

A

104,3×104

B

2×104,1×104

C

0.5×103,0.3×104

D

10×104,3×104

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for ધાતુના તારનો એક છેડો છત સાથે જોડેલ છે અને બીજા પર છેડે 2 kg નું દળ લટકાવેલ છે. આ દળના છેડે તે જ ધાતુનો સમાન તાર જોડેલ છે, જેના છેડે 1 kg નું દળ લટકાવેલ છે. બંને તારના આડછેદનું ક્ષેત્રફળ 0.005 cm^2 અને ધાતુનો યંગ મોડ્યુલસ 2 xx 10^(11) N/m^2 છે, તો નીચેના તાર અને ઉપરના તારમાં ઉદ્ભવતી સંગત વિકૃતિ અનુક્રમે ............ અને ..... છે. (g = 10 m s^(-2) લો) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions