1 m લંબાઈ અને 106m2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તારના એક છેડાને સમક્ષિતિજ સપાટી પર જકડેલ છે અને બીજા છેડા સાથે 1 kg દળના બૉલને જોડેલ છે. તાર અને બૉલ 20 rad/s ની કોણીય ઝડપથી સમક્ષિતિજ સપાટી પર ભ્રમણ કરે છે. જો તારની લંબાઈમાં થતો વધારો 1 mm હોય તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ શોધો અને જો કોણીય ઝડપ વધારીને 100 rad/s કરવામાં આવે તો તાર તૂટી જાય છે, તો બ્રેકીંગ તણાવ પ્રતિબળ શોધો.

A

4×1011Nm2,1010Nm2

B

4×1010Nm2,108Nm2

C

1011Nm2,1012Nm2

D

0.4×1011Nm2,1010Nm2

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for 1 m લંબાઈ અને 10^(-6) m^2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તારના એક છેડાને સમક્ષિતિજ સપાટી પર જકડેલ છે અને બીજા છેડા સાથે 1 kg દળના બૉલને જોડેલ છે. તાર અને બૉલ 20 rad/s ની કોણીય ઝડપથી સમક્ષિતિજ સપાટી પર ભ્રમણ કરે છે. જો તારની લંબાઈમાં થતો વધારો 1 mm હોય તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ શોધો અને જો કોણીય ઝડપ વધારીને 100 rad/s કરવામાં આવે તો તાર તૂટી જાય છે, તો બ્રેકીંગ તણાવ પ્રતિબળ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions