ધાતુના એકસમાન એવા ચાર ગોળાઓ A, B, C, D પૈકી A અને B વિદ્યુતભારિત છે જયારે C અને D વિદ્યુત તટસ્થ છે. A અને B વચ્ચે અમુક અંતરે F જેટલું કુલંબીય બળ લાગે છે. હવે C અને A ને સંપર્કમાં લાવી છુટા પાડવામાં આવે છે. તે જ રીતે D અને B ને સંપર્કમાં લાવી છુટા પાડવામાં આવે છે. હવે આ રીતે પ્રાપ્ત થયેલા ગોળાઓ A અને B ને અગાઉના કરતા અડઘા અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું નવું કુલંબીય બળ શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for ધાતુના એકસમાન એવા ચાર ગોળાઓ A, B, C, D પૈકી A અને B વિદ્યુતભારિત છે જયારે C અને D વિદ્યુત તટસ્થ છે. A અને B વચ્ચે અમુક અંતરે F જેટલું કુલંબીય બળ લાગે છે. હવે C અને A ને સંપર્કમાં લાવી છુટા પાડવામાં આવે છે. તે જ રીતે D અને B ને સંપર્કમાં લાવી છુટા પાડવામાં આવે છે. હવે આ રીતે પ્રાપ્ત થયેલા ગોળાઓ A અને B ને અગાઉના કરતા અડઘા અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું નવું કુલંબીય બળ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions