એક ઈલેક્ટ્રોન 2.0×104NC1 જેટલી તીવ્રતાવાળા સમાન વિદ્યુતક્ષેત્રમાં 1.5cm જેટલુ પતન ગુરુત્વ મુક્ત અવકાશમાં કરે છે. (આકૃતિ (a)) ત્યારબાદ આ વિદ્યુતક્ષેત્રેનું મૂલ્ય તેટલું જ રાખી તેની દિશા ઊલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન પણ આટલું જ પતન કરે છે. (આકૃતિ (b)), તો આ માટે બંનેએ લીધેલો સમય ગણો. me=9.1×1031kg, mp=1.7×1027kg અને e=1.6×1019C લો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક ઈલેક્ટ્રોન 2.0 xx 10^4 NC^-1 જેટલી તીવ્રતાવાળા સમાન વિદ્યુતક્ષેત્રમાં 1.5 cm જેટલુ પતન ગુરુત્વ મુક્ત અવકાશમાં કરે છે. (આકૃતિ (a)) ત્યારબાદ આ વિદ્યુતક્ષેત્રેનું મૂલ્ય તેટલું જ રાખી તેની દિશા ઊલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન પણ આટલું જ પતન કરે છે. (આકૃતિ (b)), તો આ માટે બંનેએ લીધેલો સમય ગણો. m_e = 9.1 xx 10^-31 kg, m_p = 1.7 xx 10^-27 kg અને e = 1.6 xx 10^-19 C લો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions