રેડિયોએક્ટિવ ન્યુકલાઇડ 116C નીચે દર્શાવેલી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. _ 11 c 6 115B+e++V જો ઉપરોક્ત પ્રક્રિયામાં ઉત્સર્જાતા પ્રોઝિટ્રોનની મહત્તમ ઊર્જા 0.960MeV હોય તથા 116C અને 115B તટસ્થ પરમાણુના દળ અનુક્રમે 11.011434u તથા 11.009305u હોય તો ઉપરોક્ત પ્રક્રિયાનું Q મૂલ્ય શોધો. આ મૂલ્યને પ્રોઝિટ્રોનની આપેલી મહત્તમ ઊર્જા સાથે સરખાવો.T1/2=20.3 min.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for રેડિયોએક્ટિવ ન્યુકલાઇડ "_6^11C નીચે દર્શાવેલી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. "_ 11 c 6 "→_5^11B + e^+ + V જો ઉપરોક્ત પ્રક્રિયામાં ઉત્સર્જાતા પ્રોઝિટ્રોનની મહત્તમ ઊર્જા 0.960 MeV હોય તથા "_6^11C અને "_5^11B તટસ્થ પરમાણુના દળ અનુક્રમે 11.011434 u તથા 11.009305 u હોય તો ઉપરોક્ત પ્રક્રિયાનું Q મૂલ્ય શોધો. આ મૂલ્યને પ્રોઝિટ્રોનની આપેલી મહત્તમ ઊર્જા સાથે સરખાવો.T1/2=20.3 min. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions