Doubtnut Promotions Sticky

pn જંકશન ડાયોડમાં તેને સમાંતર V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે ત્યારે T જેટલો નિરપેક્ષ તાપમાને તેમાંથી વહેતો પ્રવાહ, I=I0{exp(evkBT)1} જેટલો હોય છે જ્યાં I_0 = રીવર્સ સંતૃપ્ત પ્રવાહ, ફોરવર્ડ બાયસ માટે V ઘન છે તથા રીવર્સ બાયસ માટે V ઋણ છે, k_B = બોલ્ટમેનનો અચળાંક = 8.6×105eVK છે. જો આપેલા ડાયોડ માટે I0=5×1012A અને T=300K હોય તો : ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ઉપરોક્ત ડાયોડનો ડાયનેમિક અવરોધ કેટલો હશે ?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for pn જંકશન ડાયોડમાં તેને સમાંતર V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે ત્યારે T જેટલો નિરપેક્ષ તાપમાને તેમાંથી વહેતો પ્રવાહ, I = I_0 {exp (ev/k_B T)-1} જેટલો હોય છે જ્યાં I_0 = રીવર્સ સંતૃપ્ત પ્રવાહ, ફોરવર્ડ બાયસ માટે V ઘન છે તથા રીવર્સ બાયસ માટે V ઋણ છે, k_B = બોલ્ટમેનનો અચળાંક = 8.6 xx 10^-5 eV/K છે. જો આપેલા ડાયોડ માટે I_0 = 5 xx 10^-12 A અને T = 300 K હોય તો : ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ઉપરોક્ત ડાયોડનો ડાયનેમિક અવરોધ કેટલો હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions