pn જંકશન ડાયોડમાં તેને સમાંતર V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે ત્યારે T જેટલો નિરપેક્ષ તાપમાને તેમાંથી વહેતો પ્રવાહ, I=I0{exp(evkBT)−1} જેટલો હોય છે જ્યાં I_0 = રીવર્સ સંતૃપ્ત પ્રવાહ, ફોરવર્ડ બાયસ માટે V ઘન છે તથા રીવર્સ બાયસ માટે V ઋણ છે, k_B = બોલ્ટમેનનો અચળાંક = 8.6×10−5eVK છે. જો આપેલા ડાયોડ માટે I0=5×10−12A અને T=300K હોય તો : ઉપરોક્ત વોલ્ટેજને 0.7V બનાવતા પ્રવાહમાં કેટલો વધારો મળશે ?
Step by step video & image solution for pn જંકશન ડાયોડમાં તેને સમાંતર V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે ત્યારે T જેટલો નિરપેક્ષ તાપમાને તેમાંથી વહેતો પ્રવાહ, I = I_0 {exp (ev/k_B T)-1} જેટલો હોય છે જ્યાં I_0 = રીવર્સ સંતૃપ્ત પ્રવાહ, ફોરવર્ડ બાયસ માટે V ઘન છે તથા રીવર્સ બાયસ માટે V ઋણ છે, k_B = બોલ્ટમેનનો અચળાંક = 8.6 xx 10^-5 eV/K છે. જો આપેલા ડાયોડ માટે I_0 = 5 xx 10^-12 A અને T = 300 K હોય તો : ઉપરોક્ત વોલ્ટેજને 0.7 V બનાવતા પ્રવાહમાં કેટલો વધારો મળશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)EXERCISE - Example
11 Videos
- સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસીટન્સ (ELECTROSTATIC POTENTIAL AND CAPACITANCE)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસીટન્સ (ELECTROSTATIC POTENTIAL AND CAPACITANCE)EXERCISE - Example
83 Videos
Similar Questions
પ્રુથ્વીની સપાટીથી 32 m ઊંચાઈ ધરાવતા ટ્રાન્સમીટર એન્ટેના તથા 50 m ઊચાઈ ધરાવતા રીસીવર એન્ટેના વચ્ચેના કેટલા મહત્તમ અંતર સુધી તેમની વચ્ચે સંતોષકારક દ્રષ્ટિરેખા સંદેશા વ્યવહાર થઈ શકશે ? (પ્રુથ્વીની ત્રિજ્યા 6.4×106m છે.)
View Solution4×10−7C જેટલા બિંદુવ ત વિદ્યુતભારનાં વિદ્યુતક્ષેત્રમાં તેનાથી 9cm અંતરે આવેલાં P બિદુએ વિદ્યુતસ્થિતિમાન શોધો.
View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
View SolutionIn a p-n junction diode, the current I can be expressed as I = I_0 (exp ((eV)/(2k_BT))-1) where I_0 is called the reverse saturation current, V is the voltage across the diode and is positive for forward bias and negative for reverse bias, and I is the current through the diode, k_B is th Boltzmann constant (8.6xx 10^ -5 eV/K) and T is the absolute temperature. If for a given diode I_0 = 5 xx 10^ -12 A and T = 300 K, then - What will be the forward current at a forward voltage of 0.6 V?
View SolutionIn a p-n junction diode, the current I can be expressed as I = I_0 (exp ((eV)/(2k_BT))-1) where I_0 is called the reverse saturation current, V is the voltage across the diode and is positive for forward bias and negative for reverse bias, and I is the current through the diode, k_B is th Boltzmann constant (8.6xx 10^-5 eV/K) and T is the absolute temperature. If for a given diode I_0 = 5 xx 10^ -12 A and T = 300 K, then - What will be the current if reverse bias voltage changes from 1 V to 2 V?
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionએક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?
View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solution