એક શુધ્ધ (આંતરિક) અર્ધવાહકની બેન્ડ ગેપ ઊર્જા Eg=1.2eV છે. તેમાં હોલની ગતિશીલતા, ઈલેક્ટ્રોનની ગતિશીલતા કરતા ઘણી ઓછી છે. તથા હોલની ગતિશીલતા તાપમાનથી સ્વતંત્ર છે. જો તેમાં વિદ્યુતના વહનમાં ભાગ લઇ શકે તેવા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા, ni=n0exp(Eg2kBT) હોય તો 600K અને 300K તાપમાનોએ વિદ્યુતીય વાહકતાઓનો ગુણોત્તર શોધો. (જ્યાં n0 = અચળાંક)

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક શુધ્ધ (આંતરિક) અર્ધવાહકની બેન્ડ ગેપ ઊર્જા E_g = 1.2 eV છે. તેમાં હોલની ગતિશીલતા, ઈલેક્ટ્રોનની ગતિશીલતા કરતા ઘણી ઓછી છે. તથા હોલની ગતિશીલતા તાપમાનથી સ્વતંત્ર છે. જો તેમાં વિદ્યુતના વહનમાં ભાગ લઇ શકે તેવા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા, n_i = n_0 exp (-E_g/2k_B T) હોય તો 600 K અને 300 K તાપમાનોએ વિદ્યુતીય વાહકતાઓનો ગુણોત્તર શોધો. (જ્યાં n_0 = અચળાંક) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions