સમક્ષિતિજને સમાંતર સમતલમાં એક પ્લેટફોર્મ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ એવી ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. આ પ્લેટફોર્મ ઉપર m દળ ધરાવતું એક ચીકણું પ્રવાહી, તેના કેન્દ્ર ઉપર એવી રીતે ઢોળવામાં આવે છે કે જેથી તે કેન્દ્રથી બહારની તરફ પ્રસરણ પામે, તો આ પ્રસરણના સમય દરમિયાન પ્લેટફોર્મનો કોણીય વેગ ....... .

A

સતત ઘટશે.

B

શરૂઆતમાં ઘટશે અને બાદમાં વધશે.

C

અચળ રહેશે.

D

સતત વધશે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for સમક્ષિતિજને સમાંતર સમતલમાં એક પ્લેટફોર્મ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ એવી ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. આ પ્લેટફોર્મ ઉપર m દળ ધરાવતું એક ચીકણું પ્રવાહી, તેના કેન્દ્ર ઉપર એવી રીતે ઢોળવામાં આવે છે કે જેથી તે કેન્દ્રથી બહારની તરફ પ્રસરણ પામે, તો આ પ્રસરણના સમય દરમિયાન પ્લેટફોર્મનો કોણીય વેગ ....... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions