Doubtnut Promotions Sticky

એક ચકડોળ પોતાની સ્થિર સ્થિતિમાંથી પ્રથમ 5 s માં 0.4rads2 ના કોણીય પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ તે આ અચળ કોણીય પ્રવેગથી 30s સુધી ચાકગતિ કરે છે અને ત્યારબાદ તે આટલા જ કોણીય પ્રતિપ્રવેગથી સ્થિર થાય છે. ચકડોળ પર ચકડોળના મધ્યબિંદુથી 3m દૂર બેઠેલા બાળકે આ દરમિયાન કુલ કેટલું રેખીય સ્થાનાંતર કર્યુ હશે ?

A

35m

B

55m

C

105m

D

210m

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for એક ચકડોળ પોતાની સ્થિર સ્થિતિમાંથી પ્રથમ 5 s માં 0.4 rad s^(-2) ના કોણીય પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ તે આ અચળ કોણીય પ્રવેગથી 30 s સુધી ચાકગતિ કરે છે અને ત્યારબાદ તે આટલા જ કોણીય પ્રતિપ્રવેગથી સ્થિર થાય છે. ચકડોળ પર ચકડોળના મધ્યબિંદુથી 3m દૂર બેઠેલા બાળકે આ દરમિયાન કુલ કેટલું રેખીય સ્થાનાંતર કર્યુ હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions