Doubtnut Promotions Sticky

બે સમાન નળાકારમાંનો એક નળાકાર-A 50 પરિભ્રમણ પ્રતિ સેકન્ડની કોણીય ઝડપે ગતિ કરે છે. ગતિ કરતો આ નળાકાર બીજા સ્થિર નળાકાર-B ના સંપર્કમાં લાવવામાં આવે છે. બંને નળાકાર વચ્ચે ગતિક ઘર્ષણના કારણે સ્થિર નળાકાર-B સ્થિર સ્થિતિમાંથી કોણીય પ્રવેગથી ચાકગતિ શરૂ કરે છે. જયારે નળાકાર-A પ્રતિપ્રવેગથી ચાકગતિ કરે છે. જો બંને નળાકારના કોણીય પ્રવેગનાં માનાંક 1 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ^2 હોય, તો કેટલા સમય બાદ બંને નળાકારની કોણીય ઝડપ સમાન થાય ?

A

15 s

B

20 s

C

25 s

D

30 s

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for બે સમાન નળાકારમાંનો એક નળાકાર-A 50 પરિભ્રમણ પ્રતિ સેકન્ડની કોણીય ઝડપે ગતિ કરે છે. ગતિ કરતો આ નળાકાર બીજા સ્થિર નળાકાર-B ના સંપર્કમાં લાવવામાં આવે છે. બંને નળાકાર વચ્ચે ગતિક ઘર્ષણના કારણે સ્થિર નળાકાર-B સ્થિર સ્થિતિમાંથી કોણીય પ્રવેગથી ચાકગતિ શરૂ કરે છે. જયારે નળાકાર-A પ્રતિપ્રવેગથી ચાકગતિ કરે છે. જો બંને નળાકારના કોણીય પ્રવેગનાં માનાંક 1 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ^2 હોય, તો કેટલા સમય બાદ બંને નળાકારની કોણીય ઝડપ સમાન થાય ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions