પૃથ્વીને ફરતે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો એક ઉપગ્રહ નિયમિત ઝડપ v થી ગતિ કરે છે. ધારો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એકાએક ગાયબ થઈ જાય, તો આ ઉપગ્રહ ........ .

A

તેની મૂળ કક્ષામાં v ઝડપે ગતિ ચાલુ રાખશે.

B

તેની મૂળ કક્ષામાં સ્પર્શકની દિશામાં ગતિ કરશે.

C

પૃથ્વી તરફ પ્રવેગી ગતિ કરશે.

D

તેની મૂળ કક્ષામાં ગતિ કરી થોડી વારમાં સ્થિર થઈ જશે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for પૃથ્વીને ફરતે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો એક ઉપગ્રહ નિયમિત ઝડપ v થી ગતિ કરે છે. ધારો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એકાએક ગાયબ થઈ જાય, તો આ ઉપગ્રહ ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions