નીચેના પૈકી ક્યાં વિધાનોની જોડ સાચી છે ? (1) ગુરુત્વકેન્દ્ર (C.G.) એ પદાર્થમાનું એ બિંદુ છે કે જ્યાં પદાર્થનું વજનબળ લાગે છે. (2) જો પૃથ્વીની ત્રિજ્યા ખૂબ જ મોટી ન હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર એ ગુરુત્વકેન્દ્ર પર સંપાત થાય છે. (3) પદાર્થની બહાર આવેલા બિંદુએ તેના દ્વારા ઉદ્દભવતી ગુરુત્વીય તીવ્રતા નક્કી કરવા માટે પદાર્થનું સમગ્ર દળ તેના ગુરુત્વકેન્દ્ર પર ધારવામાં આવે છે. (4) કોઈ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતા પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા એ પદાર્થના ગુરુત્વકેન્દ્રમાંથી તેની પરિભ્રમણાક્ષ પર દોરેલા લંબની લંબાઈ જેટલી હોય છે.
(4) અને (1)
(1) અને (2)
(2) અને (3)
(3) અને (4)
The correct Answer is:C
Step by step video & image solution for નીચેના પૈકી ક્યાં વિધાનોની જોડ સાચી છે ? (1) ગુરુત્વકેન્દ્ર (C.G.) એ પદાર્થમાનું એ બિંદુ છે કે જ્યાં પદાર્થનું વજનબળ લાગે છે. (2) જો પૃથ્વીની ત્રિજ્યા ખૂબ જ મોટી ન હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર એ ગુરુત્વકેન્દ્ર પર સંપાત થાય છે. (3) પદાર્થની બહાર આવેલા બિંદુએ તેના દ્વારા ઉદ્દભવતી ગુરુત્વીય તીવ્રતા નક્કી કરવા માટે પદાર્થનું સમગ્ર દળ તેના ગુરુત્વકેન્દ્ર પર ધારવામાં આવે છે. (4) કોઈ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતા પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા એ પદાર્થના ગુરુત્વકેન્દ્રમાંથી તેની પરિભ્રમણાક્ષ પર દોરેલા લંબની લંબાઈ જેટલી હોય છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- ગુરુત્વાકર્ષણBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગુરુત્વાકર્ષણEXERCISE - Exercise
295 Videos
- ગતિ ના નિયમોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગતિ ના નિયમોEXERCISE - Exercise
386 Videos
- ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
214 Videos
Similar Questions
ભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View Solutionન્યૂટનનો ગતિનો પહેલો નિયમ…
View Solutionસ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
View SolutionIf the length of the A rod (3.25 +- 0.01) Lengths of cm and b (4.19 +- 0.01)' cm , તો B એ A કરતાં કેટલી લંબાઈ વધુ ધરાવે છે ?
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionવાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View SolutionAC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionકોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
View Solution