Doubtnut Promotions Sticky

એક વર્તુળાકાર તકતી સરક્યા વિના ગબડે છે ત્યારે તેના દ્રવ્યમાન-કેન્દ્રનો વેગ vcm છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

A

તકતીના સૌથી ઉપરના છેડા આગળનો વેગ 2vcm અને તકતીના સપાટી સાથેના સંપર્કબિંદુ આગળનો વેગ શૂન્ય હોય.

B

તકતીના સૌથી ઉપરના છેડા આગળનો વેગ 2vcm અને તકતીના સપાટી સાથેના સંપર્કબિંદુ આગળનો વેગ vcm હોય.

C

તકતીના સૌથી ઉપરના છેડા આગળનો વેગ vcm અને તકતીના સપાટી સાથેના સંપર્કબિંદુ આગળનો વેગ 2vcm હોય.

D

તકતીના સૌથી ઉપરના છેડા આગળનો વેગ 2vcm અને તકતીના સપાટી સાથેના સંપર્કબિંદુ આગળનો વેગ 2vcm હોય.

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for એક વર્તુળાકાર તકતી સરક્યા વિના ગબડે છે ત્યારે તેના દ્રવ્યમાન-કેન્દ્રનો વેગ v_cm છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions